અંગ્રેજી અને ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 04

1. 
ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ શોધીને લખો.
2. 
' મહારાજ તો ખુશ ખુશ થઈ ગયા ! ' વાક્યમાં નિપાત જણાવો.
3. 
નીચેનામાંથી કયું ઉદાહરણ ઉપમા અલંકારનું નથી ?
4. 
' મયૂરવાહિની ' શબ્દનો સમાસ ઓળખાવો.
5. 
' ફક્ત દસ મિનિટમાં આવી જાઓ ' - વાક્યોમાં નિપાત જણાવો.
6. 
' જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ ' - અલંકાર ઓળખાવો.
7. 
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો.
8. 
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો.
9. 
'શાલભંજિકા' નો વિસ્તૃત અર્થ શો થાય છે?
10. 
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ જણાવો.
11. 
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો.
12. 
બહુવ્રીહી સમાસનું કયું સાચું ઉદાહરણ નથી તે જણાવો.
13. 
" બે મોટા સમુદ્રને જોડનારી ખાડી " શબ્દસમૂહનો એક શબ્દ શોધો.
14. 
" એક જ સમયમાં થઈ ગયેલું " શબ્દસમૂહનો એક શબ્દ શોધો.
15. 
"પ્રેક્ષક" શબ્દની સંધિ છૂટી પાડો.
16. 
Find out correct spelling :
17. 
Fill in the blanks : _______ more _______ merrier.
18. 
Give the Plural form of : Ratio
19. 
They _______ the rebels in the market place.
20. 
Antonyms of " Captive "
21. 
Which is not appropriate for the word 'Isolate'
22. 
Which sentence is correct ?
23. 
Act : Action : : Succeed : _________
24. 
Give plural form of : Index (sign in algebra)
25. 
Ajay _________ the matter among all the members.