અંગ્રેજી અને ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 05

1. 
નીચેનામાંથી કયો સંખ્યામેળ છંદ છે?
2. 
નીચેનામાંથી કયો કૃદંતનો પ્રકાર નથી?
3. 
'બેફિકર રહો મહારાજ વાયદો નહિ ચૂકું' આ વાક્યમાં અલ્પવિરામનું સ્થાન કયા શબ્દ પછી આવશે.
4. 
'ગંગાધર' સમાસનો પ્રકાર કયો છે?
5. 
નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ સૂત્ર કયું છે?
6. 
' માત્રાદેશ 'ની નીચેના પૈકી કઈ સંધિ સાચી છે?
7. 
નીચે દર્શાવેલ સંધિઓની જોડીઓ પૈકી કઈ જોડી ખોટી છે?
8. 
નીચે દર્શાવેલી વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે?
9. 
નીચેના વાક્ય માટેનું સાચું કર્મણિ વાક્ય કયું છે?
દાદા કેસરીસિંઘ રેડીયો સાંભળે છે.
10. 
દોરડું - સંજ્ઞાનો પ્રકાર દર્શાવો.
11. 
સાચી જોડણી હોય તે વિકલ્પ શોધો.
12. 
સાચી જોડણી ધરાવતો વિકલ્પ પસંદ કરો.
13. 
છંદની ખોટી ઓળખ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
14. 
'મહારાજ તો ખુશ ખુશ થઈ ગયા !' વાક્યમાં નિપાત જણાવો.
15. 
Give Past tense of ' seek '
16. 
Give opposite gender for : ' Monk '
17. 
________ sincere are always rewarded.
18. 
Take care ________ you fall.
19. 
Give plural form of : ' mouse '
20. 
God _______ those who love the poor people.
21. 
The novelist and poet _________ dead.
22. 
I think I _________ this article.
23. 
Think નું ભૂતકાળ લખો.
24. 
Adjective form of enemy is _______
25. 
Verb form of ' poor ' is _______