અંગ્રેજી અને ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 07

1. 
Find correct spelling.
2. 
One Word Substitution : A life history written by someone else
3. 
He________ the station before the train starts.
4. 
The reason _______ I don't want to go with him is _______ he is dishonest.
5. 
I _______ working for two hours.
6. 
I ________ better write than speak.
7. 
I am fond ________ reading.
8. 
Find correct spelling.
9. 
_______ Bible is _______ religious book of ________ Christians.
10. 
The Vivek Express ________ an hour ago.
11. 
I said to him, "Why are you working so hard?"
12. 
I come here just _______ minutes ago
13. 
કહેવત સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ એવો છે જે સમાન અર્થ ધરાવતો નથી?
14. 
કહેવત અને તેનો અર્થ યોગ્ય ન હોય તેવો વિકલ્પ શોધો.
15. 
'ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થઈ શકે છે' એવો અર્થ કઈ કહેવત ધરાવે છે?
16. 
શબ્દસમૂહ માટે આપેલ એક શબ્દ અયોગ્ય હોય તેવો વિકલ્પ શોધો.
17. 
સાચું સમાનાર્થી જૂથ પસંદ કરો.
18. 
નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી?
19. 
નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘પૃથ્વી’નો સમાનાર્થી નથી?
20. 
નીચેનામાંથી કયો કૃદંતનો પ્રકાર નથી?
21. 
નીચેનામાંથી કઈ વિભક્તિ 'છુટા પાડવાનો ભાવ' દર્શાવે છે?
22. 
નીચેનામાંથી કયો સંખ્યામેળ છંદ છે?
23. 
નીચેનામાંથી કયો વિશેષણનો પ્રકાર નથી?
24. 
'મ ર ભ ન ય ય ય' બંધારણ ધરાવતો છંદ દર્શાવો?
25. 
નીચેનામાંથી કયો નિપાતનો પ્રકાર નથી?