અંગ્રેજી અને ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 08
1.
નીચેના પૈકી સાચી જોડણી કઈ છે?
2.
‘ જેનામાં વૃક્ષ પ્રતિ નથી તેનામાં જાણે કે જીવનપ્રતિ જ નથી ’ : પંક્તિનો અલંકાર ઓળખાવો
3.
આપેલ શબ્દનો સમાસ ઓળખાવો : નરસિંહ
4.
આપેલ શબ્દ માટે રૂઢીપ્રયોગનો સાચો અર્થ લખો : ‘ પડો વગડાવવો ’
5.
સાચી સંધિ ઓળખી બતાવો :
6.
‘સરઘસ’ સંજ્ઞાનો પ્રકાર જણાવો?
7.
‘ પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે ’ – અલંકાર જણાવો.
8.
જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાકય કહેવાય?
9.
‘ શૈવલિની ’ શબ્દનો અર્થ જણાવો?
10.
કયા શબ્દનું લિંગપરીવર્તન શક્ય નથી?
11.
અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ જણાવો?
12.
‘ પતીજ ’ શબ્દનું શિષ્ટરૂપ જણાવો?
13.
‘ ઓ ઈશ્વર ભજીયે તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ ’ – પંકતીનો છંદ ઓળખાવો.
14.
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે?
15.
‘ આ દવા દૂધ સાથે લેજો ’ – આ વાકયનો પ્રકાર જણાવો.
16.
Select a single world for a given phrase/sentence : Belonging or pertaining to an individual from birth
17.
A synonym for : Alacrity is
18.
Change the Voice : This surface feels smooth.
19.
Change the given sentence into Exclamatory sentence : It is a very nice bird.
20.
Which is the Correct Spelling?
21.
Give the noun of ‘ Permit ’
22.
Select a single world for a given Phrase/Sentence : A person who Lives a Wandering Life.
23.
Fill in the blank : She _______ to learn English in Malta next summer.
24.
Choose the correct meaning of the idiom : To eat humble pie
25.
Give the noun of ‘ observe ’