ટેસ્ટ : અંગ્રેજી અને ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 11

1. 
કહેવત સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ એવો છે જે સમાન અર્થ ધરાવતો નથી?
2. 
નીચેનામાંથી કયો શબ્દ તત્પુરુષ સમાસ નથી?
3. 
“ફક્ત દસ મિનિટમાં આવી જાઓ'' - આ વાક્યમાં નિપાત જણાવો.
4. 
‘વડ’ કયા પ્રકારની સંજ્ઞા છે?
5. 
મારાથી પત્ર લખાય છે - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો.
6. 
‘ હું વાંચીને લખુ છું ” કૃદંતનો પ્રકાર જણાવો.
7. 
હિન્દુસ્તાન એટલે હિન્દુસ્તાન - આ વાકયનો અલંકાર જણાવો.
8. 
હરિણી છંદનું બંધારણ જણાવો.
9. 
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો.
10. 
સાચી જોડણીવાળો શબ્દ શોધો.
11. 
‘ રસતરબોળ ’ : સમાસ ઓળખાવો.
12. 
તળપદા શબ્દોનો અર્થ યોગ્ય ન હોય તેવો વિકલ્પ પસંદ કરો.
13. 
શબ્દસમૂહ માટે આપેલ એક શબ્દ અયોગ્ય હોય તેવો વિકલ્પ શોધો.
14. 
નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ' પ્રકાશ'નો સામાનાર્થી નથી?
15. 
Give opposite for ‘Bachelor’
16. 
Which one is wrong?
17. 
They will inform you that they ........ just ........ to Haridwar.
18. 
this book consists ______ ten chapters.
19. 
Find one word substitute for “ one who runs away from justice ”
20. 
He will take ______ five hours to do this work.
21. 
I was so busy that I could ________ find time for playing cricket.
22. 
Antonym of ' malice '
23. 
I bought _____ horse, ______ ox and _______ buffalo.
24. 
I ______ rather go for a walk than sleep at home.
25. 
Everyone _______ to remove his shoes outside the temple.