ટેસ્ટ : અંગ્રેજી અને ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 13

1. 
શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો : પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું.
2. 
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
“મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે.”
3. 
નીચેના વિકલ્પમાં કયું ઉદાહરણ ઉપમા અલંકારનું નથી?
4. 
નીચે આપેલા શબ્દનો સમાસ ઓળખાવો.
“ધનુર્બાણ”
5. 
નીચે આપેલ વાકયનો નિપાત ઓળખાવો.
‘તેને મને બોલાવ્યો સુદ્ધાં નહિ’
6. 
નીચે આપેલ વાકયમાં નિપાત ઓળખાવો.
“ઈશ્વર પણ હવે કેવળ અમીરોનો જ છે.’’
7. 
નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો.
“સામુદાયિક”
8. 
‘ટીપણું’ શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો?
9. 
નીચે આપેલ વાકયમાંથી રેંખાકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
“ક્રિશા ખડખડાટ હસી.”
10. 
‘ચાર આંખો થવી’ : રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો.
11. 
‘ મીના લાડુ ખાય છે ’ : વાકયમાં ક્રિયાપદનો પ્રકાર જણાવો.
12. 
‘નોકરચાકર’ કયો સમાસ છે?
13. 
નીચેનામાંથી કયું વાકય વર્તમાન કૃદંતનું છે?
14. 
Choose the correct plural of word ‘Cactus’
15. 
Fill in the blank : God _________ those who love the people.
16. 
We will get there ________ you do.
17. 
Which one is the correct sentence?
18. 
Find out antonym of "Equality"
19. 
Is ________ Suresh coming here?
20. 
All _________ must have a bank account.
21. 
The cost of the repairing the bike shocked both my brother and _________.
22. 
My father _________ everybody loves is 79 years old.
23. 
Find out the sentence which is correct.
24. 
The ro-ro ferry service _________ by 2020.
25. 
The local government plans to cut _________ budget for recreation.