ટેસ્ટ : અંગ્રેજી અને ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 14

1. 
જે વાકયમાં એક જ ક્રિયાપદ હોય તેને કેવું વાકય કહેવાય છે?
2. 
‘પંખી ફડફડ ઊડી ગયું’ : ક્રિયાવિશેષણ ઓળખાવો?
3. 
હેત્વર્થ કૃદંતનો પ્રત્યય જણાવો.
4. 
નીચેનામાંથી ગુણવાચક વિશેષણ અંગે કયું વિધાન ખોટું છે?
5. 
ખૂબ ભોજન ખાવાથી બીમાર પડાય છે. - આ વાક્યમાં "ખૂબ" શબ્દ કયા પ્રકારનો વિશેષણ છે?
6. 
ત, થ, દ, ધ ધ્વનિનું ઉચ્ચારણ સ્થાન કયું છે?
7. 
'અસત્યો માંહેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા...' - છંદ ઓળખાવો.
8. 
'વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે' - અલંકાર ઓળખાવો.
9. 
'બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે.' - એવું કયા કવીએ કહ્યું છે?
10. 
નીચેનામાંથી 'નીર' શબ્દનો વિરોધી શબ્દ જણાવો.
11. 
'કિમ + ચિત્' થી બનતો શબ્દ જણાવો.
12. 
'ફટ હજો તારા જેવા કુપુત્રને !' - વાક્યનો પ્રકાર જણાવો.
13. 
નીચેનામાંથી શબ્દની સાચી જોડણી કઈ છે?
14. 
'અચ્છેર' શબ્દની સંધિ છોડો.
15. 
'રસોઈઓ મહેમાનાને લાડુ પીરસે છે' - આ વાક્યનું મુખ્ય કર્મ કયું છે?
16. 
The boys will play if the headmaster _______ them.
17. 
Choose the synonym of 'consensus'
18. 
A large number of workers ______ struck work.
19. 
He would not take advice and now he has got _______ difficulties.
20. 
I saw a ______ of cows in the field.
21. 
Rajeev failed in the examination because none of his answers were _______ to the questions asked.
22. 
Find the correctly spelt word.
23. 
Find the correctly spelt word.
24. 
Direct to indirect speech :
I said to him, "Why are you working so hard?"
25. 
There were trees on ______ side of the road.