જનરલ નોલેજ ટેસ્ટ - 01

1. 
ILO (International Labour Organization) નું વડું મથક કયા આવેલું છે ?
2. 
ગુજરાતમાં કયાં કાળના શિલ્પો બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે ?
3. 
ગુજરાતમાં સોલંકી શાસનનો અંત ક્યારે આવ્યો હતો?
4. 
બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ?
5. 
દક્ષિણ ગુજરાતના હળપતિનું સમૂહ નૃત્ય _________
6. 
વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવાય છે ?
7. 
ભારતના રાષ્ટ્રધ્વજ વિશે કયું નિવેદન યોગ્ય નથી?
8. 
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
9. 
ક્યા વર્ષ સુધીમાં ભારતમાંથી ટીબી નાબૂદ કરવાનું લક્ષ્ય છે?
10. 
કેનેડા અને અમેરિકા દેશની સરહદ ક્યા નામે ઓળખાય છે?
11. 
નીચેનામાંથી કયું વિકલ્પ મુગલ શાસકોનો ચોક્કસ ક્રમ દર્શાવતું નથી?
12. 
પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા ભૂસ્થિર ઉપગ્રહ વડે પ્રાપ્ત થતી ઈન્ટરનેટની સેવાને શું કહે છે?
13. 
નીચેનામાંથી ક્યું મેગેઝીન ક્રિકેટના બાઈબલ તરીકે ઓળખાય છે?
14. 
1971માં " ક્રિમિલેયર " શબ્દ કઈ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવ્યો?
15. 
આઠ ડિગ્રી ચેનલ કોની વચ્ચે આવેલ છે?
16. 
AC (Air Conditioner) ની શોધ કોણે કરી હતી ?
17. 
અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક પ્રાર્થનામાં હાજરી આપવા અંગેની સ્વતંત્રતા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિકલમાં કરવામાં આવેલ છે?
18. 
પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના 1687માં ક્યાં થઇ હતી?
19. 
'કિસાન ક્રેડિટ કાર્ડ' (CCC) ની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી.?
20. 
નીચેનામાંથી કોને 'ઝિંદા પીર' તરીકે ઓળખવામાં આવે છે?
21. 
કોણે કહ્યું હતું કે "રાષ્ટ્રપતિ દ્વારા ઇમરજન્સી લગાડવાનો અધીકાર " બંધારણ સાથેની છેતરપિંડી છે?
22. 
નીચેનામાંથી કયું યોગ્ય રીતે મેળ ખાતું નથી?
23. 
કયો આર્ટિકલ "સમાન ન્યાય અને મફત કાનૂની સહાય" સાથે સંબંધિત છે?
24. 
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નીચેનામાંથી કયા રાષ્ટ્રીય ઉદ્યાનનો સમાવેશ થતો નથી?
25. 
સિંઘુ જળ સંધિ 1960 એ ભારત અને_________વચ્ચેનો કરાર છે.