ટેસ્ટ : સામાન્ય જ્ઞાન ટેસ્ટ – 04

1. 
કાયમી જમાબંધી કોના દ્વારા લાગુ કરવામાં આવી હતી?
2. 
ચૂંટણીપંચનું મુખ્યાલય કયા આવેલું છે?
3. 
નીચેનામાંથી રાગીનું ઉત્પાદન નીચેનામાંથી કયા જિલ્લામાં થાય છે?
4. 
VAT એટલે શું?
5. 
આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે ઉજવાય છે?
6. 
મારુતિનંદન વન કયા જિલ્લામાં આવેલું છે?
7. 
વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ગુજરાતના કયા જિલ્લામાં બનાવવામાં આવશે?
8. 
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગરમાં જોવા મળતું ખડમોર એ શું છે?
9. 
મધુકા લોજીફોલિયા કયા વૃક્ષનું વૈજ્ઞાનિક નામ છે?
10. 
ભારતના પ્રથમ પ્રાકૃતિક જિલ્લાનું નામ જણાવો?
11. 
રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
12. 
આદિવાસીઓના પારંપરિક વાદ્ય તરીકે જાણીતું સારંગી વાદ્ય કયા વૃક્ષના લાકડામાંથી બનાવવામાં આવે છે?
13. 
વિક્રમશીલા ગેંગેટીક ડોલ્ફિન અભયારણ કયા રાજ્યમાં આવેલું છે?
14. 
ચિપકો આંદોલન ક્યારે થયું હતું?
15. 
ગુજરાતનું પ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ ક્યાં આવેલ છે?
16. 
રણથંભોર નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે?
17. 
પોરબંદરમાં આવેલું મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું હતું?
18. 
ગુજરાતી સાહિત્ય અકાદમીની સ્થાપના કયા વર્ષે થઈ હતી?
19. 
ગુજરાતમાં આવેલી છોટાઉદેપુરની ટેકરીઓ એ કઈ પર્વતમાળાનો ભાગ છે?
20. 
કઈ વનસ્પતિના બીજના તેલ માંથી બાયો ડીઝલ મેળવવામાં આવે છે?
21. 
ભારત આઝાદ થયુ ત્યારે જૂનાગઢમાં કોનું શાસન હતું?
22. 
લોથલનું ઉત્ખનન કાર્ય કોણે કરાવ્યું હતું?
23. 
ગુજરાતમાં માધ્યમિક શિક્ષણ વિધેયક ક્યા મુખ્યમંત્રીના સમયગાળામાં પસાર થયું?
24. 
'અલી ડોસો' એ કઈ કૃતિનું પાત્ર છે?
25. 
'અગનપીપાસા' નવલકથાના લેખિકા કોણ છે?