ટેસ્ટ : જનરલ નોલેજ ટેસ્ટ - 07

1. 
નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત કઈ કામગીરી કરવામાં આવે છે?
2. 
NFHS ડેટા એટલે ________
3. 
મમતા કાર્ડમાં કયા લાભાર્થીની વિગતો ભરવામાં આવે છે?
4. 
સરકારે શરૂ કરેલ ટોલ ફ્રી નંબર 1924 ________ માટે છે.
5. 
રાજ્ય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મૂકી છે?
6. 
નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (National Food Security Act) કયા વર્ષથી અમલમાં આવેલ છે?
7. 
"પ્રગતિ" (PRAGATI) (Pro-Active governance and timely implementation) અન્વયે "પ્રગતિ-દિવસ" તરીકે કયો દિવસ નિયત કરવામાં આવેલ છે?
8. 
ન્યુ આકાંક્ષા યોજના શું છે?
9. 
ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ (ICDC) ભારતમાં સૌથી પહેલા કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી?
10. 
તીર્થગ્રામ યોજના મુજબ કયુ ગામ તીર્થગ્રામ તરીકે જાહેર થઈ શકે?
11. 
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ 'અટલ સ્નેહ યોજના' કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે?
12. 
ICPS એટલે શું?
13. 
પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) કોને સહાયરૂપ થવા શરૂ કરવામાં આવેલી છે?
14. 
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના કયારથી અમલમાં છે?
15. 
'ઉન્નત ચૂલા અભિયાન' માટે કયુ મંત્રાલય સંબંધિત છે?
16. 
સરકાર દ્વારા ચાલતી સબલા યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે?
17. 
મિશન બલમ સુખમ કાર્યક્રમ હેઠળ જિલ્લા કક્ષાએ કયું કેન્દ્ર ચાલે છે?
18. 
ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાં શાકભાજીના હોલસેલ વ્યવસાય માટે રચવામાં આવે માર્કેટ યાર્ડ APMC (એ.પી.એમ.સી.) નું પૂરું નામ જણાવો.
19. 
દિનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી?
20. 
સમરસ ગામ યોજનાનો મુખ્ય ઉદેશ શું છે?
21. 
દર વર્ષે કૃષિ મહોત્સવની શરૂઆત ક્યા દિવસથી થાય છે?
22. 
SWAGAT નું પૂરુંનામ શું છે?
23. 
જનની સુરક્ષા યોજના શેની સાથે સંકળાયેલ છે?
24. 
છેલ્લા ત્રણ વર્ષમાં કોઈ ગુનો ન બનેલ હોય તેવા ગામોને શું નામ આપવામાં આવે છે?
25. 
રાજ્ય સરકારની વિદ્યાદીપ યોજનાનો મુખ્ય ઉદેશ શું છે?