ટેસ્ટ : જનરલ નોલેજ ટેસ્ટ - 08

1. 
ગુજરાતી સાહિત્યકાર અને તેમના ઉપનામ (તખલ્લુસ)ની જોડીઓમાંથી કઈ જોડી ખોટી છે?
2. 
'સોરઠ તારા વહેતા પાણી’ નવલકથાના લેખક કોણ છે?
3. 
ભારત સરકાર દ્વારા દ્રોણાચાર્ય એવોર્ડ કોને એનાયત કરવામાં આવે છે?
4. 
મુઘલ બાદશાહ અને તેના દ્વારા બનાવવામાં આવેલ બગીચા સ્થાપત્યની જોડીઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે?
5. 
વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી?
6. 
ભરતકામના પ્રકાર અને સંબંધિત રાજ્યોના જોડકામાંથી કયું જોડકું અયોગ્ય છે?
7. 
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.
8. 
નીચેના પૈકી ક્યું જોડકું અયોગ્ય છે?
9. 
નીચેનામાંથી કયો એવોર્ડ સાહિત્ય ક્ષેત્રે કરેલા ઉત્તમ કાર્ય માટે અપાતો નથી?
10. 
ભારતનું સર્વોચ્ચ સૈનિક સન્માન કયુું છે?
11. 
'વિજય હઝારે ટ્રોફ્રી' ક્યા ખેલ / રમત સાથે સંબંધિત છે?
12. 
બ્રિકસ (BRICS) દેશોના સમુહમાં ભારત, બ્રાઝિલ અને રશિયા ઉપરાંત ક્યા દેશોનો સમાવેશ થાય છે?
13. 
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
14. 
ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાપંચના અધ્યક્ષ કોણ હતા?
15. 
'ગુજરાત રાજ્ય વકફ બોર્ડ' ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવેલ છે?
16. 
ભારતમાં બંધારણ દિવસ (Constitution Day) ક્યારે મનાવવામાં આવે છે?
17. 
ભારતમાં ‘ખેડુત દિન’ (Farmer's Day) કયારે ઉજવવામાં આવે છે?
18. 
નીચેનામાંથી કયા વાયુને ગ્રીનહાઉસ વાયુ કહે છે?
19. 
વાયુ પ્રદૂષણ નિયંત્રણ કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો?
20. 
'ઈન્ડિયા વિન્સ ફ્રીડમ' ના લેખક કોણ છે?
21. 
"ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો." આ કથન કોણે કરેલું ?
22. 
ધી રેડ ક્લીફ લાઈન કયા બે દેશો વચ્ચેની સીમા નક્કી કરે છે?
23. 
ગુજરાત રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે?
24. 
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે?
25. 
UNESCO નું પુરૂનામ જણાવો.