ટેસ્ટ : જનરલ નોલેજ ટેસ્ટ - 12

1. 
નીચેનામાંથી કયું સ્થાન/સ્મારક યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થતું નથી?
2. 
નીચેનામાંથી કયું United Nations(UN) સંગઠન સાથે સંકળાયેલું નથી?
3. 
લખનૌ કરાર કોની વચ્ચે થયો હતો?
4. 
BCG નું પુરુનામ જણાવો?
5. 
રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી)ના કાર્યો/ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધબેસતી નથી?
6. 
ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી?
7. 
એઇમ્સ (AIMS)નું પુરુનામ જણાવો?
8. 
મતદાતાના હાથમાં લગાવવાની શાહી માં શું હોય છે?
9. 
નીચેના પૈકી કયું જોડકું યોગ્ય રીતે જોડાયેલ નથી?
10. 
કર્કવૃત્ત નીચેના પૈકી કયા રાજ્ય માંથી પસાર થતું નથી?
11. 
' આરજી હકૂમત 'ની આગેવાની કોણે લીધી હતી?
12. 
નીચેના પૈકી કયા આયોગે IAS અને IPS સેવાઓને રદ કરવાનું સૂચન કર્યું હતું?
13. 
નીચેના પૈકી ભારતના કયા બે રાજ્યોએ સૌપ્રથમ 1959માં પંચાયતી રાજની સ્થાપના કરી હતી?
14. 
અવિશ્વાસનો પ્રસ્તાવ વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે?
1. જો ઓછામાં ઓછા 100 સભ્યોનો ટેકો હોય તો જ અવિશ્વાસ પ્રસ્તાવ દાખલ કરી શકાય.
2. અવિશ્વાસનો પ્રસ્તાવ લોકસભામાં જ દાખલ થઈ શકે.
3. અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્તો વચ્ચે ઓછામાં ઓછો 6 મહિનાનો સમયગાળો હોવો જોઈએ.
15. 
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) શું છે?
16. 
VPN નું પૂરું નામ જણાવો?
17. 
વિશ્વની સૌથી જૂની અને સૌથી વધુ પ્રતિષ્ઠિત ટેનિસ ટુર્નામેન્ટનું નામ શું છે?
18. 
ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા?
19. 
1928માં બારડોલી સત્યાગ્રહની આગેવાની ________ દ્વારા લેવામાં આવી હતી.
20. 
" દેવધર ટ્રોફી " કઈ રમત સાથે સંબંધિત છે?
21. 
નીચેનામાંથી સૌથી જૂનું સ્મારક કયું છે?
22. 
બ્રિક્સ(BRICS) દેશોમાં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી?
23. 
ખિલાફત ચળવળ અને અસહકારના આંદોલન વખતે ભારતના ગવર્નર જનરલ પદે કોણ હતું?
24. 
કોના દ્વારા તૈયાર કરવામાં આવેલ ડિઝાઇન લોકપાલના 'લોગો' માટે પસંદ કરવામાં આવેલ છે?
25. 
વિનોબા ભાવે દ્વારા શરૂ કરવામાં આવેલી ભૂદાન પ્રવૃત્તિ કયા સ્થળેથી શરૂ કરવામાં આવેલ હતી?