ટેસ્ટ : જનરલ નોલેજ ટેસ્ટ - 15

1. 
ખારોષ્ટિ લિપિ વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે?
2. 
નીચેના પૈકી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી?
3. 
લેખક અને તેની કૃતિઓના જોડકા પૈકી કયું જોડકું યોગ્ય નથી?
4. 
વેપારીઓ દ્વારા કાચા ફળોને ઝડપી પકવવા માટે શાનો ઉપયોગ કરે છે?
5. 
રમતના મેદાનો અને સ્થળો દર્શાવતા જોડકા માંથી કયું જોડકું યોગ્ય નથી?
6. 
ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા?
7. 
પ્રવર સમિતિ કોની બનેલી હોય છે?
8. 
સ્વતંત્ર સંગ્રામ વખતે કોણે ઉગ્ર ભાષામાં જાહેર કર્યું કે "સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ" જે આઝાદીના ક્રાન્તિકારી લડવૈયાઓનો મંત્ર બની ગયો?
9. 
સોમનાથની સખાતે આવેલા ક્યા વીર રાજવી જેમનુ સોમનાથનુ રક્ષણ કરતા-કરતા સોમનાથ પ્રાગણમા જ વીર મૃત્યુ વહોર્યુ હતુ?
10. 
ચાવડા વંશના છેલ્લા રાજા કોણ હતા?
11. 
"કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે" જેવુ પ્રસિધ્ધ કાવ્ય રચનાકાર કોણ છે?
12. 
' ભીખારી દાસની હવેલી ' કયા જિલ્લામાં આવેલી છે?
13. 
નીચેનામાંથી ગુજરાતની કઇ વસ્તુને GI ટેગ મળેલ નથી?
14. 
કઇ સંસ્થાનું મુખપત્ર શબ્દ સૃષ્ટિ છે?
15. 
ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના કોણે કરી?
16. 
નીચેના પૈકી મહિલાઓના નામ અને કાર્યક્ષેત્ર બાબતેની કઈ જોડ અસંગત છે?
17. 
અંદામાન- નિકોબાર દ્વીપસમૂહમાં ભારતના એકમાત્ર સક્રિય જ્વાળામુખીનું નામ જણાવો?
18. 
એક માત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી છે જેની લંબાઈ લગભગ 2900 કિ.મી. છે તેનું નામ જણાવો?
19. 
એસિડ વર્ષાના મુખ્ય ઘટકો કયા છે?
20. 
માનવ જઠરમાં કુદરતી રીતે કયું એસિડ ઉપલબ્ધ હોય છે?
21. 
ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક, સામાજિક મહત્ત્વ ધરાવતા મેળા યોજાય છે જે નીચેના પૈકી ખોટી છે?
22. 
ઇ.સ. 1865માં ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે 'સંગીત પારિજાત' નામના ખૂબ જ મહત્વનાં ગ્રંથની રચના કરી જેમાં 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે આ શ્રેષ્ઠ ગ્રંથના રચયિતા કોણ છે?
23. 
નાટયકલા વિશે કોણે નોંધ્યું છે કે "એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવો કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય" ?
24. 
ગાંધીજીએ દૂધનો ત્યાગ કઈ સાલમાં કર્યો હતો?
25. 
ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વ પ્રથમ નેતાનું નામ જણાવો?