ટેસ્ટ : જનરલ નોલેજ ટેસ્ટ - 17
1.
નૃત્ય અને તેની સાથે જોડાયેલ રાજ્યના જોડકા પૈકી ક્યું જોડકું યોગ્ય નથી?
2.
ડાંગી અને ચમ્બા લોકનૃત્ય ક્યા રાજ્યમાં કરવામાં આવે છે?
3.
નીચે દર્શાવેલ પુસ્તક અને તેના લેખક સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી?
4.
રંગોળીને ભારતમાં અલગ અલગ રાજ્યોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડ સાચી નથી?
5.
નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલ નથી?
6.
નીચેના પૈકી ક્યું સંસ્કૃત મહાકાવ્ય નથી?
7.
નીચે પૈકીના કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે?
8.
તિરુપતિનું મંદિર ક્યા રાજ્યમાં આવેલું છે?
9.
ગીડ્ડા (gidda) નૃત્ય ક્યા પ્રદેશનું નૃત્ય છે?
10.
રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા?
11.
‘સાહિત્ય અકાદમી’નું વડુંમથક કઈ જગ્યાએ આવેલું છે?
12.
લેખક અને કૃતિની જોડીમાંથી કઈ જોડી સાચી નથી?
13.
નીચે દર્શાવેલ કઈ જોડી યોગ્ય નથી.
14.
નીચેના પૈકી કયો આદિવાસી સમુદાય મધ્ય ભારતીય ટેકરીઓ અને જંગલોમાં વસતા નથી?
15.
ઉત્તર થી દક્ષિણ તરફ જતા ભારતની નદીઓનો યોગ્ય ક્રમ પસંદ કરો.
16.
ભારત-નેપાળ અને ભારત-ભૂતાનની સરહદ પર સુરક્ષાની કામગીરી બજાવનાર દળને કયા નામથી ઓળખવામાં આવે છે?
17.
નીચેનામાંથી કયું પાત્ર રામાયણનું નથી?
18.
‘ન્યાય દર્શન’ ગ્રંથના રચિયતા કોણ હતા?
19.
1615માં સર ટોમસ રોનું ભારતમાં આગમન થયું તે સમયે ઇંગ્લેન્ડની ગાદી ઉપર કોનું શાસન હતું?
20.
કબીરવાણીનો સંગ્રહ કયા ગ્રંથમાં થયેલો છે?
21.
બાબરને ભારતમાં આવવા નીચેનામાંથી કોણે કોણે આમંત્રણ આપ્યું હતું?
22.
નીચેનામાંથી બુદ્ધ વિશેનું કયું વિધાન ખોટું છે?
23.
ચૌસાનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું?
24.
ખાલસાનીતિ કયા ગવર્નર જનરલે અપનાવી હતી?
25.
ઈલ્બર્ટ બીલનો વિરોધ ભારતમાં નીચે પૈકીની કઈ એક પ્રજાએ કર્યો હતો?