ટેસ્ટ : જનરલ નોલેજ ટેસ્ટ - 19

1. 
હરીન્દ્ર દવેનું પૂરું નામ જણાવો.
2. 
'ગાંધીની કાવડ' નવલકથાના સર્જક કોણ છે?
3. 
રાજ્ય સરકારે નિર્મળ ગુજરાતની યોજના ક્યારથી અમલમાં મૂકી છે?
4. 
રાજ્ય સરકારની વિદ્યાદીપ યોજનાનો મુખ્ય ઉદેશ શું છે?
5. 
સર્વ શિક્ષા અભિયાનની યોજનાની શરૂઆત ક્યારથી થઈ?
6. 
કૈલાસધામ યોજના કઈ બાબત સાથે સંકળાયેલી છે?
7. 
છેલ્લા ત્રણ વર્ષમાં કોઈ ગુનો ન બનેલ હોય તેવા ગામોને શું નામ આપવામાં આવે છે?
8. 
'સ્વાગત' શું છે?
9. 
જનની સુરક્ષા યોજના શેની સાથે સંકળાયેલ છે?
10. 
ચિરંજીવી યોજનાની શરૂઆત ક્યારથી થઈ?
11. 
દર વર્ષે કૃષિ મહોત્સવની શરૂઆત ક્યા દિવસથી થાય છે?
12. 
નીચેનામાંથી કઈ યોજના વીજળી સાથે સબંધિત નથી?
13. 
દિનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી?
14. 
ભુખમરો અને કુપોષણથી થતાં મૃત્યુને રોકવા તેમજ ઘર વિહોણા વ્યક્તિ / કુટુંબ તથા અન્ય બાળકોને અન્ન સલામતી આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે?
15. 
કસ્તૂરબા સહાય યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે?
16. 
મિશન બલમ્ સુખમ કાર્યક્રમ હેઠળ જિલ્લા કક્ષાએ કયું કેન્દ્ર ચાલે છે?
17. 
સરકાર દ્વારા ચાલતી સબલા યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે?
18. 
'સ્ટાર્ટ અપ ઈન્ડિયા' અભિયાનનો પ્રારંભ ક્યારે થયો?
19. 
કિસાન કોલ સેન્ટર માટે નીચેના પૈકી કયા નંબર ઉપર સંપર્ક થઈ શકે છે?
20. 
'ઉન્નત ચૂલા અભિયાન' માટે કયુ મંત્રાલય સંબંધિત છે?
21. 
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના કયારથી અમલમાં છે?
22. 
પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) કોને સહાયરૂપ થવા શરૂ કરવામાં આવેલી છે?
23. 
ICPS એટલે શું?
24. 
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ 'અટલ સ્નેહ યોજના' કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે?
25. 
ન્યુ આકાંક્ષા યોજના શું છે?