ટેસ્ટ : જનરલ નોલેજ ટેસ્ટ - 20
1.
1970ના દશકમાં થયેલ ચીપકો આંદોલન કયા રાજ્યમાં કરવામાં આવેલ હતું?
2.
ગુજરાત સંશોધન મંડળ સાહિત્યિક સંસ્થા કયાં આવેલી છે?
3.
કયા મેળામાં વરસાદની આગાહી કરવામાં આવે છે?
4.
ભારતની પ્રથમ પેરાબેડમિન્ટન એકેડમી કયાં શરૂ કરાઈ?
5.
કેન્દ્ર સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિધાર્થીઓ માટે ઉચ્ચ ગુણવત્તાવાળી રહેણાંક શાળા તથા શિક્ષણ પૂરું પાડવા કઈ યોજનાની શરૂઆત કરવામાં આવી છે?
6.
બેડમિન્ટન અંડર -19માં વલ્ડ નંબર વન બનનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે?
7.
વલસાડના ધરમપુરના આદિવાસીઓ દ્વારા કયું નૃત્ય જાણીતું છે?
8.
શાના લીધે વિવિધ ફૂલોમાં જુદા જુદા રંગોની વિવિધતા ધરાવે છે?
9.
1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તે વર્ષ કુલ કેટલા જિલ્લાઓ અસ્તિવમાં હતા?
10.
ધનાભગતની સમાધી કયાં આવેલી છે?
11.
નટવરલાલ બૂચનું પૂરું નામ જણાવો.
12.
ખેલો ઈન્ડિયા ગેમ 2023નું આયોજન કયાં કરવામાં આવશે?
13.
થાંગટા લોકનૃત્ય કયા રાજ્યનું લોક નૃત્ય છે?
14.
'શૈવલિની' શબ્દનો અર્થ જણાવો.
15.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી?
16.
કે.કા. શાસ્ત્રીનું પૂરું નામ જણાવો?
17.
કીર્તિદેવનો મુજાલ સાથે મેળાપ પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે?
18.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ગામડાંઓ/શહેરો અને નગરો તથા પરાઓના ગરીબ કુટુંબો માટે સિંગલ પોઈન્ટ ઘર વપરાશના વિજ જોડણ માટે કઈ યોજના અમલી બનાવવામાં આવેલ છે?
19.
ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા-સાહિત્યના પરદેશી પ્રેમી એલેકજાન્ડર ફાર્બસ દ્વારા દ્વારા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી' ની સ્થાપના કરવામાં આવી. આ કાર્યમાં તેમને તેમના કયા સાહિત્યગુરુનો સંપૂર્ણ સહયોગ સાંપડયો હતો?
20.
રતીલાલ બોરીસાગરની કૃતીનું નામ જણાવો?
21.
તા. 22 જુલાઈ 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો?
22.
રધુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો?
23.
ગુજરાતી સાહિત્ય પરીષદ દ્વારા કયું સામાહિક પ્રકાશિત કરવામાં આવે છે?
24.
મીરાનાં પદોને ત્રીજા નેત્રની પ્રસાદી કોણે કહ્યું છે?
25.
'હારી ગયાનું દુખ નથી મને, જીતી ગયા જે દાવ એ કંઈ પારકા નથી.' પંક્તિ ક્યા કવિની છે?