ટેસ્ટ : જનરલ નોલેજ ટેસ્ટ - 21

1. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
2. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
3. 
આગને બુઝાવવામાં કયો ગેસ વપરાય છે?
4. 
કયા કલાકાર કલાગુરૂ તરીકે ઓળખાય છે?
5. 
INPUT DEVICE ધરાવતો વિકલ્પ પસંદ કરો.
6. 
નીચેનામાંથી કયા રાજ્ય ને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી?
7. 
ILO (International Labour Organization) નું વડું મથક કયા આવેલું છે?
8. 
CRPF નું પુરૂનું નામ જણાવો.
9. 
અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
10. 
અનાજની જાળવણી માટે કઇ દવા વ૫રાય છે?
11. 
લાફિંગ ગેસ તરીકે ________ ઓળખાય છે.
12. 
કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે?
13. 
ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા?
14. 
ઈન્ટરનેટના સંદર્ભમાં ISPનું આખું નામ ________ થાય છે.
15. 
હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે?
16. 
નીચેનામાંથી કઇ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી?
17. 
રાષ્ટ્રીય રમતગમત દિવસ (National Sports Day) ક્યારે મનાવાય છે?
18. 
નીચેના પૈકી સૌથી લાંબુ કયું છે?
19. 
નીચેનામાંથી કઈ જોડ સાચી નથી?
20. 
રાજ્યો – રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી?
21. 
ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાવ્યા તે લેખક કોણ છે?
22. 
નીચેનામાંથી કઈ બાબતો ડૉ. ભીમરામ આંબેડકર સાથે સંકળાયેલ નથી?
23. 
એક ફેધમ = ________
24. 
' એકઝામ વોરિયર્સ ' - આ પુસ્તકના લેખક કોણ છે?
25. 
IBSA કયા ત્રણ દેશોનું એક જૂથ છે?