ટેસ્ટ : જનરલ નોલેજ ટેસ્ટ - 27
1.
ઉદ્યમ પોર્ટલ એ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવે છે?
2.
ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી લિખિત પુસ્તકનું નામ આપો.
3.
ક્યોટો પ્રોટોકોલ એ શું છે?
4.
IDEનું પૂરું નામ જણાવો.
5.
ક્યુ પ્રાણી ખાધા-પીધા વિના સાત- આઠ મહિના સુધી જીવિત રહી શકે છે?
6.
ચિનાબ નદીની કુલ લંબાઈ કેટલી છે?
7.
જાહેર વહીવટ ના સંચાલન માટે કેવા પ્રકારના કૌશલ્ય ની આવશ્યકતા નથી?
8.
ધીરા ભગત ના પદ ક્યાં નામે જાણીતા છે?
9.
ભીલ આદિવાસીઓમાં ____ કુટુંબ વ્યવસ્થા છે.
10.
વારલી ચિત્રકલા ____ પ્રદેશમાં પ્રચલિત છે?
11.
ગુજરાતી નાટક ના પિતા તરીકે કોને બિરુદ અપાયું છે?
12.
‘ખોરડું’ કઈ બોલી નો શબ્દ છે?
13.
ભારતમાં ઉત્પાદિત થયેલા પ્રથમ નાઇટ્રોજનયુક્ત ખાતર કયું હતું?
14.
નિઝામ સાગર ડેમ ભારતના કયા રાજ્યમાં આવેલો છે?
15.
ભારતના કયા રાજ્યમાં તડોબા નેશનલ પાર્ક આવેલ છે?
16.
ભારતની કઈ પ્રખ્યાત પર્વતમાળા એક ભયંકર કુદરતી આપત્તિના પરિણામ સ્વરૂપે 8 લાખ વર્ષો પહેલા અસ્તિત્વમાં આવી હતી?
19.
જનરલ કનિંગહામનું ક્યાં ક્ષેત્રે વિશેષ યોગદાન ગણાય છે?
20.
સૌરાષ્ટ્ર જ્યારે કાઠીયાવાડ નામે ઓળખાતું ત્યારે તેમાં નીચેના પૈકી કયા પ્રાંત હતા?
21.
લોકમાન્ય ટિળકે શરૂ કરેલ મરાઠા વર્તમાનપત્રની ભાષા જણાવો.
22.
મિત્રમેલા નામની સંસ્થા પાછળથી ________ નામે જાણિતી બની હતી.
23.
દાનસાગર ગ્રંથના રચિયતા_________છે.
24.
ઠક્કરબાપાનો જન્મ _________ ખાતે થયો હતો.
25.
ગાંધીજીના અંગત મંત્રી મહાદેવભાઈ દેસાઈએ બોરસદ સત્યાગ્રહને કયાં નામથી ઓળખાવ્યો હતો?