ભારત અને ગુજરાતની ભૂગોળ ટેસ્ટ – 1
1.
ભારતના કયા રાજ્યની સરહદ અનુક્રમે ત્રણ દેશો નેપાળ, ભૂતાન અને ચીન સાથે જોડાયલી છે?
2.
સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા ક્યાં આવેલી છે?
3.
પાકિસ્તાનની સરહદે આવેલા ભારતીય રાજ્યો કયા છે?
4.
નીચેનામાંથી કોને માનવ ભૂગોળના પિતા કહેવામાં આવે છે?
5.
કયું રાજ્ય "ટાઈગર સ્ટેટ" તરીકે ઓળખાય છે?
6.
ભારતની સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા કયા દેશ સાથે છે?
7.
નંદા દેવીનું શિખર ભારતના કયા રાજ્યમાં આવેલું છે?
8.
ભારતમાં નીચેનામાંથી કયું રેલવે સ્ટેશન વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ ધરાવે છે?
9.
દક્ષિણ ગંગોત્રી શું છે?
10.
"દોઆબ" શબ્દનો અર્થ જણાવો ?
11.
નીચેનામાંથી કયું રાજ્ય સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે?
12.
નીચેનામાંથી કયું બાયોસ્ફિયર રિઝર્વ ભારત સરકાર દ્વારા સૌપ્રથમ સ્થાપવામાં આવ્યું હતું?
13.
નીચેનામાંથી કયું ઉત્તર ભારતમાં 'ચાર ધામ યાત્રા'નો ભાગ નથી?
14.
કયો ગ્રહ પૃથ્વીની સૌથી નજીક છે?
15.
નીચેનામાંથી કયો ગ્રહ મોર્નિંગ સ્ટાર તરીકે ઓળખાય છે?
16.
નીચેનામાંથી કઈ નદી ભારતની સૌથી લાંબી નદી છે?
17.
ભારતમાં સૌથી વધુ વાર્ષિક વરસાદ ક્યાં નોંધાયે છે.?
18.
રેડક્લિફ લાઇન ક્યાં બે દેશો વચ્ચેની સીમારેખા છે?
19.
ભારતમાં સૌથી વધુ જંગલ વિસ્તાર ધરાવતું રાજ્ય ક્યુ છે?
20.
નીચેનામાંથી કઈ નદીઓનો સમૂહ હિમાચલ પર્વત માંથી નીકળે છે?
21.
નીચેનામાંથી કયું હિલ સ્ટેશન "દક્ષિણ ભારતનું કાશ્મીર" તરીકે ઓળખાય છે?
22.
નીચેનામાંથી કઈ લુની નદીની ઉપનદી નથી?
23.
નીચેનામાંથી કઈ નદી કચ્છના રણમાં ભળે છે?
24.
થાર રણ દ્વારા ભારતના કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે?
25.
નીચેનામાંથી કયા પર્વત શિખરનું બીજું નામ સાગરમાથા છે?