ગુજરાત જનરલ નોલેજ ટેસ્ટ - 02

1. 
નીચેનામાંથી કઈ રચના ઝવેરચંદ મેઘાણીની નથી ?
2. 
ખંડકાવ્યો સાથે કયા કવિનું નામ જોડાયેલું છે ?
3. 
રમણલાલ દેસાઈની કૃતિ ‘ભારેલો અગ્નિ’ કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ?
4. 
તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે ?
5. 
ગુજરાતમાં મેનગ્રૂવ જંગલો મુખ્યત્વે ક્યા છે ?
6. 
સીપુ અને બાલારામ કઈ નદીની સહાયક નદી છે ?
7. 
પાટડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
8. 
ગુજરાત રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?
9. 
કચ્છના બન્ની વિસ્તારમાં આવેલ ગોળાકાર અને ઘાસનાં છાપરાવાળા મકાનોને કયા નામે ઓળખવામાં આવે છે ?
10. 
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?
11. 
ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?
12. 
નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો.
13. 
નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો.
14. 
ગુજરાતમાં બોલાતી બોલીઓ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?
15. 
ગીરને કયા વર્ષે અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યું ?
16. 
અમદાવાદમાં ગાંધીજીએ સાબરમતી આશ્રમ કયારે સ્થાપ્યો હતો ?
17. 
ગુજરાતના કયા મેળાને મીની કુંભનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે ?
18. 
ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયારે થઈ ?
19. 
મકરંદ દવે અને કુંદનિકા કાપડિયા સંચાલિત નંદીગ્રામ આશ્રમ કયા જિલ્લામાં આવેલ છે ?
20. 
1933માં ગાંધીજીએ અખિલ ભારતીય હરિજન સેવક સંઘની સ્થાપના કરી તેના પ્રથમ પ્રમુખ કોણ હતા ?
21. 
માનવધર્મ સભાના સ્થાપક જણાવો.
22. 
ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાવ્યા તે લેખક કોણ છે ?
23. 
મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો ?
24. 
ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યારે લદવામાં આવ્યું હતું ?
25. 
નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી ?