ગુજરાત જનરલ નોલેજ ટેસ્ટ - 04

1. 
મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો?
2. 
અમદાવાદમાં મહિલાઓ માટે કાર્યરત "જ્યોતિસંઘ" નામે સંસ્થાનનું ઉદઘાટન અને નામકરણ કોણે કરેલું છે?
3. 
માનવધર્મ સભાના સ્થાપક કોણ છે?
4. 
1933માં ગાંધીજીએ અખિલ ભારતીય હરિજન સેવક સંઘની સ્થાપના કરી તેના પ્રથમ પ્રમુખ કોણ હતા?
5. 
ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્થાપના કયારે કરી?
6. 
મકરંદ દવે અને કુંદનિકા કાપડિયા સંચાલિત નંદીગ્રામ આશ્રમ કયા જિલ્લામાં આવેલ છે?
7. 
કાઠિયાવાડના ગાંધી તરીકે કોણ જાણીતા હતા?
8. 
ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયારે થઈ?
9. 
ગુજરાતના કયા મેળાને મીની કુંભનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે?
10. 
સિંહણની ગર્ભાવસ્થાનો સમયગાળો જણાવો.
11. 
ગીરને કયા વર્ષે અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યું હતું?
12. 
ગુજરાતમાં બોલાતી બોલીઓ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી?
13. 
ગરમ પાણીના ઝરા માટે જાણીતું સ્થળ લસુન્દ્રા કયા જિલ્લામાં આવેલું છે?
14. 
ગુજરાતમાં કઈ જગ્યાએ લીલા રંગનો આરસ મળી આવે છે?
15. 
ભીમના દેરા (ભીમ દેવળ) ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવેલા છે?
16. 
અમદાવાદમાં થતી રથયાત્રામાં ભગવાનનો રથ કઈ જ્ઞાતિના લોકો બનાવે છે?
17. 
ગુજરાતનું સૌપ્રથમ આદિવાસી મ્યુઝિયમ કયું છે?
18. 
રાજકોટ જિલ્લાનું ખંભાલીડા શાના માટે પુરાતત્વીય મહત્વ ધરાવે છે?
19. 
ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યારે લદવામાં આવ્યું હતું?
20. 
1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી?
21. 
1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવવાના કરાર ઉપર સહી કરવા ઈનકાર કરેલ?
22. 
ખરીફ પાકની લણણી કયા માસ દરમિયાન કરવામાં આવે છે?
23. 
સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે?
24. 
પૂર્ણા નદીનું ઉદગમસ્થાન કયું છે?
25. 
નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી?