ગુજરાત જનરલ નોલેજ ટેસ્ટ - 05

1. 
ગુજરાતના નીચેના વંશોને સમયાનુક્રમમાં ગોઠવો.
(1) મૈત્રક (2) યાદવ (3) સોલંકી (4) ચાવડા
2. 
મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બંધાયું હતું?
3. 
સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે?
4. 
' સાબરમતી આશ્રમ ' નું મૂળનામ શું હતું?
5. 
ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો?
6. 
નીચેના પૈકી કયું લોકનુત્ય બનાસકાંઠા વિસ્તારનું નથી?
7. 
'ફ્રન્ટીયર ગાંધી' તરીકે કોણ જાણીતું હતું?
8. 
રાજ્યપાલ દ્વારા કોણ નિયુક્ત થતું નથી?
9. 
ધરસેન પહેલો, હોલસિંહ, ધ્રુવસેન અને ધરપટર રાજાઓ ક્યા વંશના હતા?
10. 
નીચેનામાંથી કઈ આર્થિક શક્તિ રાજ્યપાલ દ્વારા માણવામાં આવતી નથી?
11. 
બારડોલી સત્યાગ્રહ પર આધારિત ' ખેડૂતોના સરદાર ' કૃતિ કોની છે?
12. 
કાકાસાહેબ કાલેલકરની વાસ્તવિક અટક કઈ હતી?
13. 
હર્ષવર્ધન ક્યાં વંશનો રાજા હતો?
14. 
બાર જ્યોર્તિલીંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોર્તિલીંગ નીચે પૈકી ક્યાં છે?
15. 
પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના 1687 માં ક્યાં થઇ હતી?
16. 
' ગુર્જર ભાષા ' શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો?
17. 
' તબદીર ' શબ્દનો અર્થ શો થાય?
18. 
નદી અને તેના ઉદ્ભવ સ્થાન અંગે કઈ જોડ બંધબેસતી નથી?
19. 
1919માં ગાંધીજીની 50મી જન્મ જયંતી નિમિત્તે કોણે "ગુજરાતનો તપસ્વી" નામનું કાવ્ય લખ્યું હતું?
20. 
નીચેનામાંથી ગુજરાતની સરહદે કયું રાજય નથી આવેલું?
21. 
ઉજાલા યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી?
22. 
ગુજરાતી ભાષાનું પ્રથમ હાઇકુ કોણે લખ્યું છે?
23. 
‘સરસ્વતી ચંદ્ર' નવલકથા કોણે લખેલી છે?
24. 
સિંધુ ખીણ સંસ્કૃતિના લોકો કઈ ધાતુઓનો ઉપયોગ કરતા હતા?
25. 
રાજ્યો - રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી?