ગુજરાત જનરલ નોલેજ ટેસ્ટ - 06
1.
પરંપરાગત રીતે થતી વણાટ પધ્ધતિ ‘તંગલીયા’ વણાટ ગુજરાતનાં કયા જીલ્લામાં જોવા મળે છે?
2.
કાકાસાહેબ કાલેલકરની વાસ્તવિક અટક કઈ હતી?
3.
ઈ.સ. 1857ના મહાવિદ્રોહ પર સંશોધન કરનાર ગુજરાતી ઇતિહાસકાર કોણ હતા?
4.
બારડોલી સત્યાગ્રહ પર આધારિત ' ખેડૂતોના સરદાર ' કૃતિ કોની છે?
5.
શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે?
6.
સ્વાતંત્ર સંગ્રામ સમયે 1942ની 8મી ઓગસ્ટે ગુજરાત કોલેજ છાત્રાલયમાં એકઠા થયેલ વિદ્યાર્થીઓને લડત માટે તૈયાર રહેવા કોના દ્વારા હાકલ કરવામાં આવી હતી?
7.
રાજ્યો - રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી?
8.
એડવોકેટ જનરલની નિમણૂક સંદર્ભે રાજ્યપાલને કોણ સલાહ આપે છે?
9.
રાજ્ય વિધાનસભાના અધ્યક્ષની વિરુદ્ધ ઠરાવ લાવવા કેટલા દિવસ પહેલા સૂચના આપવામાં આવે છે?
10.
સિંધુ ખીણ સંસ્કૃતિના લોકો કઈ ધાતુઓનો ઉપયોગ કરતા હતા?
11.
‘સરસ્વતી ચંદ્ર' નવલકથા કોણે લખેલી છે?
12.
ગુજરાતી ભાષાનું પ્રથમ હાઇકુ કોણે લખ્યું છે?
13.
નીચેનામાંથી ગુજરાતની સરહદે કયું રાજય નથી આવેલું?
14.
ગુજરાતના નીચેના વંશોને સમયાનુક્રમમાં ગોઠવો.
(1) મૈત્રક (2) યાદવ (3) સોલંકી (4) ચાવડા
15.
ગીરનારનો શિલાલેખ _______ સમયનો છે.
16.
યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો હતો.?
17.
ગાંધીજીએ ક્યારે દાંડીકૂચ કરી?
18.
ગુજરાત રાજ્યમાં ' સરદાર સ્વરાજ આશ્રમ ' ક્યાં આવેલો છે?
19.
સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે?
20.
' સાબરમતી આશ્રમ ' નું મૂળનામ શું હતું?
21.
મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું?
22.
નીચેના પૈકી કયું લોકનુત્ય બનાસકાંઠા વિસ્તારનું નથી?
23.
' ચિત્રવિચિત્ર નો મેળો ' કયા યોજાય છે?
24.
રાજ્યપાલ દ્વારા કોણ નિયુક્ત થતું નથી?
25.
ધરસેન પહેલો, હોલસિંહ, ધ્રુવસેન અને ધરપટર રાજાઓ ક્યા વંશના હતા?