ગુજરાત જનરલ નોલેજ ટેસ્ટ - 07

1. 
નીચેના પૈકી ક્યાં વિસ્તારનો સમાવેશ વિશ્વ વારસા સ્થળ (World Heritage Site) માં થયેલો નથી?
2. 
નદી અને તેના ઉદ્ભવ સ્થાન અંગે કઈ જોડ બંધબેસતી નથી?
3. 
ગુજરાતનું સૌપ્રથમ આદિવાસી મ્યુઝિયમ કયું છે?
4. 
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે?
5. 
દાંડીયાત્રા સમયે સરદાર પટેલની ક્યા ગામથી ધરપકડ થઈ હતી?
6. 
ક્યા વર્ષમાં ગુજરાતની રાજધાની અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવી હતી?
7. 
ગુજરાતમાં લોકાયુક્તનો કાયદો કયારે ઘડાયો?
8. 
મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું. આ નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો?
9. 
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
10. 
આદિવાસીઓને મદદ કરતું નિગમ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમની સ્થાપના કયારે થઈ હતી?
11. 
બંધ અને નદી સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી?
12. 
ગુજરાતની કઈ નદી દરિયાને મળતી નથી?
13. 
પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢ કઈ પર્વતમાળાનો ભાગ છે?
14. 
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
15. 
‘કંઠીના મેદાનો’ ________ માં આવેલા છે.
16. 
સુરેન્દ્રનગર જિલ્લાને કયા જિલ્લાની હદ મળતી (સ્પર્શતી) નથી?
17. 
ગુજરાત રાજ્યમાં આવેલા સુરત જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે?
18. 
રમણલાલ દેસાઈની કૃતિ ‘ભારેલો અગ્નિ’ કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે?
19. 
ગુજરાતી સોનેટના પિતા તરીકે ક્યા કવિની ઓળખ છે?
20. 
“મારા સપનાનો ભારત” પુસ્તક કોણે લખ્યું હતું?
21. 
કાઠીયાવાડના શાહજહાં તરીકે કોને ઓળખવામાં આવે છે?
22. 
ખંડ કાવ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે?
23. 
દક્ષિણ ગુજરાતના હળપતિનું સમૂહ નૃત્ય __________
24. 
નીચેનામાંથી કયું લોકનુત્ય ગુજરાતી નથી?
25. 
ભવાઈમાં સ્ત્રીપાત્ર પુરુષ ભજવે તે પાત્રને કયા નામે ઓળખવામાં આવે છે?