ટેસ્ટ : ગુજરાત જનરલ નોલેજ ટેસ્ટ - 10
1.
ગુજરાતી લેખકો અને તેમની કૃતિઓના જોડકાંઓ પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.
2.
રણજિતરામ સુવર્ણચંદ્રક આપવાની શરૂઆત કયારથી થઈ હતી?
3.
નીચેનામાંથી કયા સ્થાપત્યનું નિર્માણ મહંમદ બેગડાના સમયમાં થયું નથી?
4.
દેવની મોરીના સ્તૂપના અવશેષો હાલ કયાંના સંગ્રહાલયમાં સચવાયેલા છે?
5.
લોથલ કયા કાળનું મહત્ત્વનું કેન્દ્ર છે?
6.
મુઘલ સમયમાં ગુજરાતમાં કયા પ્રકારનું સ્થાપત્ય બનવાનું શરૂ થયું?
7.
સિંધુ સભ્યતાના મહત્ત્વના બંદર લોથલમાંથી નીચેનામાંથી કયા શિલ્પ મળી આવેલા છે?
8.
અંબાજી પાસે આવેલ કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા?
9.
સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન નિર્માણ પામ્યો હતો. તે નીચેનામાંથી કયા કિલ્લાને મળતો આવે છે?
10.
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
11.
ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે?
12.
ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
13.
નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો.
14.
નીચેનામાંથી કોણ આઝાદ હિંદ ફોજ સાથે સંકળાયેલું છે?
15.
નીચેનામાંથી કોને "મિની હડપ્પા" તરીકે ઓળખવામાં આવે છે?
16.
જલિયાવાલા બાગ હત્યાકાંડ બાદ ગાંધીજીએ અંગ્રેજો દ્વારા આપવામાં આવેલ કઈ ઉપાધિનો ત્યાગ કર્યો હતો?
17.
ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં બાંધકામ માટે નવા જી.ડી.સી.આર (GDCR) અંતર્ગત એક સમાન નિયમો લાગુ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ GDCR શું છે?
18.
' સ્વાગત ઓનલાઈન ' માં ગુજરાત સરકાર દ્વારા શું કામ કરવામાં આવે છે?
19.
ગુજરાત સરકારે કઈ યોજનાનું નામ બદલીને ' કિસાન સુર્યોધ્ય યોજના ' કરી દીધું છે?
20.
કે.એમ. મુનશી નો સંબંધ ________
21.
ગુજરાતમાં _________ તળાવ મૌર્યોના શાસન દરમિયાન બાંધવામાં આવેલું કૃત્રિમ જળાશય હતું.
22.
ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યારે થયો હતો?
23.
નીચેના પૈકી સિંધુ સંસ્કૃતિનું કયું સ્થળ ગુજરાતમાં આવેલું નથી?
24.
નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી?
25.
મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939)માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ?