ટેસ્ટ : ગુજરાત જનરલ નોલેજ ટેસ્ટ - 11

1. 
ગાંધીજીને સાઉથ આફ્રિકામાં રેલ્વેની ફર્સ્ટકલાસની ટિકિટ હોવા છતાં બિન ગોરા હોવાને નાતે ચાલુ મુસાફરીએ સામાન સાથે ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવામાં આવ્યા. એ રેલ્વે સ્ટેશન કયું હતું?
2. 
‘ગુજરાતની અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર ગુજરાતી લેખકનું નામ જણાવો.
3. 
પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગ રૂપે કઇ ટેકરીઓ આવેલી છે?
4. 
આપણા દેશમાં વડી અદાલત (હાઇકોર્ટ)ના ન્યાયમૂર્તિઓની નિમણૂંક કોણ કરે છે?
5. 
'ઝેર તો પીધાં છે જાણી જાણી’ કૃતિના સર્જક કોણ છે?
6. 
નાયકા બંધ કઈ નદી પર અને ક્યા જીલ્લામાં આવેલ છે?
7. 
'ઉશનસ્’ કોનું તખલ્લુસ (ઉપનામ) છે?
8. 
પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે?
9. 
ગુજરાતની કઇ આદિવાસી જાતિમાં ખંધાડ પ્રથા જોવા મળે છે?
10. 
ભીમના દેરા (ભીમ દેવળ) ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવેલા છે?
11. 
અમદાવાદમાં થતી રથયાત્રામાં ભગવાનના રથ કઈ જ્ઞાતિના લોકો બનાવે છે?
12. 
બારડોલી સત્યાગ્રહની લડત અંગેની પત્રિકા છાપીને વહેચવાનું કાર્ય કોણે સંભાળ્યું હતું?
13. 
કચ્છમાં નીચે પૈકી કયા બેટમાં ધોળાવીરા આવેલું છે?
14. 
નીચેના પૈકી સિંધુ સંસ્કૃતિનું કયું સ્થળ ગુજરાતમાં આવેલું નથી?
15. 
1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી?
16. 
કયું ખનીજ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે?
17. 
સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે?
18. 
સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે?
19. 
નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી?
20. 
પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા કયા જિલ્લામાં આવેલું છે?
21. 
ગુજરાત રાજ્યમાં આવેલા સુરત જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે?
22. 
ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
23. 
' શબરી ધામ મંદિર ' નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલું છે?
24. 
ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે?
25. 
મહાનુભાવોનું નામ અને જૂદુંનામ(Sobriquet)ની જોડ પૈકી અયોગ્ય જોડ શોધો.