ટેસ્ટ : ગુજરાત જનરલ નોલેજ ટેસ્ટ - 12

1. 
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
2. 
સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન નિર્માણ પામ્યો હતો. તે નીચેનામાંથી કયા કિલ્લાને મળતો આવે છે?
3. 
સિંધુ સભ્યતાના મહત્ત્વના બંદર લોથલમાંથી નીચેનામાંથી કયા શિલ્પ મળી આવેલા છે?
4. 
મુઘલ સમયમાં ગુજરાતમાં કયા પ્રકારનું સ્થાપત્ય બનવાનું શરૂ થયું?
5. 
દેવની મોરીના સ્તૂપના અવશેષો હાલ કયાંના સંગ્રહાલયમાં સચવાયેલા છે?
6. 
નીચેનામાંથી કયા સ્થાપત્યનું નિર્માણ મહંમદ બેગડાના સમયમાં થયું નથી?
7. 
રણજિતરામ સુવર્ણચંદ્રક આપવાની શરૂઆત કયારથી થઈ હતી?
8. 
માનવધર્મ સભાના સ્થાપક જણાવો.
9. 
સરસ્વતી નદીકિનારે _________ ગામની જગ્યાએ ચાવડા વંશના વનરાજે અણહિલના નામ પરથી અણહિલવાડ પતન વસાવ્યું.
10. 
ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે?
11. 
ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
12. 
નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો.
13. 
નીચેનામાંથી કોણ આઝાદ હિંદ ફોજ સાથે સંકળાયેલું છે?
14. 
નીચેનામાંથી કોને " મિની હડપ્પા " તરીકે ઓળખવામાં આવે છે?
15. 
ગુજરાતી લેખકો અને તેમની કૃતિઓના જોડકાંઓ પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.
16. 
' સ્વાગત ઓનલાઈન ' માં ગુજરાત સરકાર દ્વારા શું કામ કરવામાં આવે છે?
17. 
ગુજરાતમાં __________ તળાવ મૌર્યોના શાસન દરમિયાન બાંધવામાં આવેલું કૃત્રિમ જળાશય હતું.
18. 
નવલિકા એટલે ટૂંકીવાર્તા સૌપ્રથમ ‘ગોવાલણી’ છે. તેના રચિયતા કોણ હતા?
19. 
“ હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો.... આપજે જે રેજી.....” કોની પંક્તિ છે?
20. 
જેસલ-તોરલની કથામાં કાઠિયાવાડમાં સલડી ગામાના સુપ્રસિધ્ધ કાઠી ભગત સાંસતિયાજીની પાણીદાર ઘોડી હતી અને તેની પત્નીનું નામ તોરલ હતુ જે જેસલ મેળવવા પ્રયત્ન કરે છે, જેમાં આ પાણીદારા ઘોડીનું નામ જણાવો?
21. 
1947 પછી કરાંચી પાકિસ્તાનમાં જવાથી મુંબઈ બંદર પરનો બોજ હળવો કરવા પશ્ચિમ કિનારા પર મોટા બંદરની શોધ અનિવાર્ય બની જેની કઈ સમિતીએ કંડલા બંદરની પસંદગી કરી?
22. 
10 ચિહ્‍નો ધરાવતું ‘સાઈન બોર્ડ’ (નામનું પાટિયું) જે દુનિયામાં જૂનામાં જુનું સાઈનબોર્ડ છે, તે ક્યાંથી મળ્યું હતું?
23. 
ગાંધીજીના ભારત આવતાં પહેલા કોણે ‘નવજીવન’ માસિક શરૂ કરેલું જે ગાંધીજીએ માસિક પોતે લઈને તેને સાપ્તાહિક બનાવ્યું?
24. 
મહાગુજરાત આંદોલનનો કયા વર્ષથી પ્રારંભ થયો હતો?
25. 
“કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા” વાળો રણોત્સવ ક્યાં યોજાય છે?