ટેસ્ટ : ગુજરાત જનરલ નોલેજ ટેસ્ટ - 13

1. 
ગુહાઈ સિંચાઈ યોજના ક્યાં જિલ્લામાં આવેલ છે?
2. 
ગુજરાતનું એકમાત્ર બ્રહ્મા-વિષ્ણુ-મહેશનું મંદિર ક્યાં આવેલું છે?
3. 
પ્રાચીન લોકવાયકા મુજબ માતા કુંતીને તરસ લાગતા અર્જુને ધરામાં બાણ મારી ગંગાનું પ્રગટય કર્યું હતું. એ સ્થળ કયા નામે ઓળખાય છે?
4. 
ભીમના દેરા (ભીમ દેવળ) ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવેલા છે?
5. 
અમદાવાદમાં થતી રથયાત્રામાં ભગવાનના રથ કઈ જ્ઞાતિના લોકો બનાવે છે?
6. 
ગુજરાતમાં કબીરપંથની ગાદી - સારસા ક્યાં જિલ્લામાં આવેલ છે?
7. 
RPF(Railway Protection Force) નું ટ્રેનિંગ સેન્ટર ક્યાં આવેલું છે?
8. 
ગુજરાતનું સૌપ્રથમ આદિવાસી મ્યુઝિયમ કયું છે?
9. 
"સોના નાવડી" ક્યાં સર્જકની સમગ્ર કવિતાઓનો સંગ્રહ છે?
10. 
બારડોલી સત્યાગ્રહની લડત અંગેની પત્રિકા છાપીને વહેચવાનું કાર્ય કોણે સંભાળ્યું હતું?
11. 
સરસ્વતી નદીનું ઉદગમસ્થાન જણાવો જ્યાં ગૌમુખ માંથી સરસ્વતીનો પ્રવાહ વહે છે?
12. 
ગાંધીજીએ કોની ઇચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું?
13. 
ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું?
14. 
ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે?
15. 
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે?
16. 
નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાના સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે?
17. 
ગુપ્તયુગના પતન બાદ ગુજરાત રાજ્ય હિંદુ અથવા બુદ્ધિસ્ટ રાજ્ય તરીકે વિકસીત થયું હતું. ગુપ્ત પછી કયા વંશના રાજવીઓએ 6 થી 8 સદી દરમિયાન ગુજરાતમાં શાસન કર્યું?
18. 
મુગલ સલ્તનતના વાઇસરોય તરીકે ગુજરાતમાં નીચે દર્શાવેલમાંથી કોણે ફરજ બજાવેલ હતી?
19. 
સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે?
20. 
ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી?
21. 
શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા?
22. 
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી?
23. 
રાજકોટ જિલ્લાનું ખંભાલીડા શાના માટે પુરાતત્વીય મહત્વ ધરાવે છે?
24. 
નીચેના પૈકી સિંધુ સંસ્કૃતિનું કયું સ્થળ ગુજરાતમાં આવેલું નથી?
25. 
1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી?