ટેસ્ટ : ગુજરાત જનરલ નોલેજ ટેસ્ટ - 14
1.
ગુજરાતી વિશ્વ કોષમાં કોનું વિશિષ્ટ યોગદાન રહેલું છે?
2.
‘ ચારણ કન્યા ’ કાવ્યના કવિ કોણ છે?
3.
નીચે પૈકી ક્યું પુસ્તક કવિ ન્હાનાલાલનું નથી?
4.
ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ જણાવો.
5.
“ મારી આંખે કંકુના સૂરજ આથમ્યા " કાવ્યપંકિતના કવિ કોણ છે?
6.
' દીપનિર્વાણ 'ના સર્જક કોણ છે?
7.
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું ક્યું જોડકું ખોટું છે?
8.
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા?
9.
ડૉ.બાબાસોહબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ક્યાં આવેલી છે?
10.
યયાતિ, ગુપ્તા અને અવળવાણિયા ઉપનામો કયા સાહિત્યકારના છે?
11.
બારીબહાર અને સરવાણી કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે?
12.
આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી?
13.
'અશ્રુધાર' અને 'ઝંઝા' નવલકથા ક્યા સાહિત્યકારની રચના છે?
14.
પાગલ અને વિહારી ઉપનામો ક્યા સાહિત્યકારના છે?
15.
સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે?
16.
‘ ઝબૂક વીજળી ઝબુક ’ બાળકાવ્ય સંગ્રહ ક્યા સાહિત્યકારની રચના છે?
17.
ગુજરાતી ભાષાના સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય ‘હુન્નરખાનની ચડાઈ’ની રચના કોણે કરી હતી?
18.
ગુજરાતી ગઝલના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?
19.
પ્રેમના આંસું અને કાગળની હોડી વાર્તા સંગ્રહો ક્યા સાહિત્યકારના છે?
20.
અભેદ માર્ગના પ્રવાસી તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે?
21.
વચનામૃત ગ્રંથની રચના કોણે કરી હતી?
22.
ગુજરાતમાં સમાજ સુધારા માટે જાણીતાં દુર્ગારામ મહેતાનો જન્મ ક્યા થયો હતો?
23.
‘આખ્યાન’ કાવ્ય પ્રકાર સાથે કયા કવિનું નામ સંકળાયેલું છે?
24.
રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો.
25.
ચિત્રકલામાં મહત્ત્વના મનાતા ‘મુદ્રારાક્ષસ’ના રચયિતા કોણ છે?