ટેસ્ટ : ગુજરાત જનરલ નોલેજ ટેસ્ટ - 16

1. 
ક્યા સ્થપતિએ બનાવેલું ગાંધીજીનું 2.5 મીટર ઊંચુ બાવલું ન્યૂયોર્કમાં મોનહટન વિસ્તારમાં મૂકવામાં આવેલ છે?
2. 
ભારતમાં પ્રખ્યાત 'દર્પણ એકેડમી ઓફ પર્ફોમિંગ આર્ટ’ ની સ્થાપના કોણે કરેલ છે?
3. 
'ભવાઈ’ ભજવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે?
4. 
સંગીત મકરંદ નામક ગ્રંથના લેખક કોણ હતા જેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે?
5. 
હવેલી સંગીત કોની સાથે સંકળાયેલું છે?
6. 
ભગાવન બુદ્ધના અવશેષોને એક પાત્રમાં મૂકી તેના પર બનાવવામાં આવતી અર્ધગોળાકાર ઈમારતને શું કહેવામાં આવે છે?
7. 
'કુમાર' મેગેઝિન સાથે નીચેનામાંથી કયા ચિત્રકાર સંકળાયેલા હતા?
8. 
મિથ્યાભિમાન નાટકના રચયિતા કોણ છે?
9. 
ગુજરાતનાં કયા શૈક્ષણિક સંકુલ / સંસ્થામાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે?
10. 
કેટલાક ઈતિહાસકારોના મતે કઈ પ્રજા ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે?
11. 
ગુજરાતી ગરબા કઈ નવરાત્રી દરમિયાન થાય છે?
12. 
સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીનાં હતા?
13. 
ધરતીના ચિત્રકાર’ તરીકે કોણ જાણીતા હતા?
14. 
નીચેના પૈકી ક્યા જિલ્લામાં ઝાલાવાડી બોલી બોલાય છે?
15. 
ક્યા મુઘલ બાદશાહે ભારતના પ્રખ્યાત ગ્રંથનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી?
16. 
દક્ષીણામૂર્તિ વિદ્યાર્થી ભવનનાં સ્થાપકોમાં નીચેના પૈકી કોણ એક હતા?
17. 
‘મેરાયો નૃત્ય’ ક્યા જિલ્લાના ઠાકોરનું પ્રખ્યાત નૃત્ય છે?
18. 
ભારતનો ક્યો વેદ સંગીતકલાને લગતો ગણાય છે?
19. 
મીરાંબાઈ કઈ ભક્તિ પરંપરાના હતાં?
20. 
પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં ક્યા વર્ષમાં યોજાયું હતું?
21. 
મોહેં-જો-દડો અને હડપ્પાના અવશેષોમાં માપવાનાં અને તોલવાનાં સાધનોમાં ‘દશાંશ પદ્ધતિ' જોવા મળી છે અને ઓળખ પ્રાચીન સમયમાં કોણે આપી હતી?
22. 
સમ્રાટ અશોકના સ્તંભલેખોની લિપિ કઈ છે?
23. 
કુતુબમિનારનું કામ પૂર્ણ કરનાર શાસક કોણ હતો?
24. 
મોઢેરાના સૂર્યમંદિરની રચના _________ છે.
25. 
ગુજરાતની નાટ્યકલામાં કોનું નામ મોખરે છે?