ટેસ્ટ : ગુજરાત જનરલ નોલેજ ટેસ્ટ - 17

1. 
ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
2. 
દ્વારકા ખાતે ગોમતી નદીનાં તટ અને પંચનાદ તીર્થને જોડતા પુલનું નામ જણાવો.
3. 
‘સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ' ગુજરાતમાં ક્યાં આવેલી છે?
4. 
UNESCO(યુનેસ્કો) દ્વારા વર્લ્ડ હેરિટેજ યાદીમાં નામાંકિત ચંપાનેર પુરાતત્વ ઉદ્યાન ક્યાં જિલ્લામાં આવેલ છે?
5. 
અગાઉના સમયમાં અમદાવાદ શહેર ટેક્સટાઈલ ઉદ્યોગ માટે પ્રચલિત હતું. આ કારણથી તેને કયા નામે ઓળખવામાં આવતું હતું?
6. 
ભરૂચ જિલ્લાની હદને નીચે જણાવેલ જિલ્લામાંથી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી (મળતી) નથી?
7. 
ઈન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ક્યાં આવેલ છે?
8. 
ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે?
9. 
જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખૌ ક્યા જિલ્લામાં આવેલું છે?
10. 
ઓઈલ રીફાયનરી મથક તરીકે પ્રખ્યાત કોયલી કયા જિલ્લામાં આવેલું છે?
11. 
વેરાવળ ક્યા જિલ્લાનું મુખ્યમથક છે?
12. 
ડાકોરમાં રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર ક્યા તળાવ પાસે આવેલું છે?
13. 
ગુજરાત રાજ્યનાં નર્મદા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
14. 
ગુજરાતના ક્યા જિલ્લાની સરહદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે?
15. 
ઈમારતી લાકડા માટેનું વ્યાપાર કેન્દ્ર આહવા કયા જિલ્લામાં આવેલું છે?
16. 
ખીજડિયા અને ગાગા પક્ષીઓ માટેના અભ્યારણો કયા જિલ્લામાં આવેલાં છે?
17. 
નીચેનામાંથી ક્યા જિલ્લામાં 92% થી વધુ વસ્તી આદિવાસીની છે?
18. 
એશિયાટીક સિંહની સૌથી વધુ સંખ્યા ક્યા જિલ્લામાં આવેલી છે?
19. 
નીચેના પૈકી કોણ અલગ પડે છે?
20. 
દરિયા કિનારે આવેલું રમણિય સ્થળ ડુમસ ક્યા જિલ્લામાં આવેલું છે?
21. 
અમદાવાદના ઝુલતા મિનારા ક્યાં આવેલા છે?
22. 
ગુજરાતનું રાજકોટ શહેર કઈ નદીના કાંઠે આવેલું છે?
23. 
ભાવનગર પાસે આવેલ અલંગ શા માટે જાણીતું છે?
24. 
તાપી જિલ્લાનું મુખ્યમથક ક્યું છે?
25. 
ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા મંદિર ક્યાં શહેરમાં આવેલું છે?