ટેસ્ટ : ગુજરાત જનરલ નોલેજ ટેસ્ટ - 18
1.
‘ગુજરાત મત્સ ઉદ્યોગ વિકાસ નિગમ’ ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી?
2.
વાગડના મેદાન કયા ડુંગરમાં આવેલા છે?
3.
પારનેરાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે?
4.
‘ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ’ ક્યા આવેલી છે?
5.
ગુજરાતમાં ‘વિરાસત વન’ કયા આવેલું છે?
6.
મિતિયાલા પ્રાકૃતિક અભયારણ્ય કયા આવેલું છે?
7.
પંચમહાલ જીલ્લામાં આવેલું ‘જાંબુઘોડા અભયારણ્ય’ કયાં પ્રાણી માટે પ્રખ્યાત છે?
8.
રત્નાદિત્ય અને વૈરસિંહ કયા વંશના શાસકો હતા?
9.
કાંકરીયા તળાવ પાસે આવેલ કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ કોણે કર્યું હતું?
10.
વનરાજ ચાવડાને કોણે યુદ્ધવિદ્યા તથા ઘોડેસવારીમાં પારંગત બનાવ્યા હતા?
11.
ગુજરાત સ્વતંત્ર સલ્તનત કાળ દરમિયાન કયાં અધિકારીને ‘મિર-એ-બહર’ કહેવામાં આવતો?
12.
1857 સંગ્રામ દરમિયાન તાત્યા ટોપેએ ગુજરાતનું કયું શહેર કબજે કર્યું હતું?
13.
નીચેના પૈકી કયાં પ્રદેશમાં ચાલુક્ય વંશની ત્રણ શાખા સ્થપાઈ હતી?
14.
ગીર-સોમનાથ જિલ્લામાં આવેલું પુરાતત્વિય સ્થળ પ્રભાસ-પાટણ કઈ નદીની નજીક આવેલું છે?
15.
બહાદુરશાહના સમયમાં સંગીતકાર બૈજુ બાવરાનો જન્મ ક્યાં થયો હતો?
16.
ગુજરાતમાં જમીન વહેંચણીને લગતી ‘વાંટા પદ્ધતિ’ કોણે દાખલ કરી હતી?
17.
ચાવડા વંશના શાસક વનરાજ ચાવડાના ગુરુ કોણ હતા?
18.
ગુજરાતમાં સૌથી વિશાળ ક્ષેત્રમાં હડપ્પિયન સંસ્કૃતિના અવશેષ ક્યાંથી મળી આવ્યા છે?
19.
સોલંકી વંશનો કયો શાસક ‘બાળ મૂળરાજ’ તરીકે ઓળખાતા હતા?
20.
ઇ.સ. 1854માં ગુજરાતમાં સૌપ્રથમ પોસ્ટ ઓફિસ કયાં સ્થળે ખોલવામાં આવી હતી?
21.
કયાં સમય દરમિયાન ગુર્જર પ્રદેશનું નામ ‘ગુજરાત’ અથવા ‘ગુર્જર પ્રદેશ’ પડયું હતું?
22.
પેશ્વા બાજીરાવ પ્રથમે ઇ.સ. 1731માં ગુજરાતમાં વિજય મેળવી તેમનો વહીવટ કોને સોંપ્યો?
23.
ગુજરાતમાં આવનારા પ્રથમ વિદેશી વસાહત કઈ હતી?
24.
સોલંકી વંશના કયાં શાસકે સામતસિંહની હત્યા કરી ચાવડા વંશનો અંત લાવ્યો હતો?
25.
સિંધુ સંસ્કૃતિનું સ્થળ ‘પાદરી’ કયા જિલ્લામાં આવેલું છે?