ટેસ્ટ : ગુજરાત જનરલ નોલેજ ટેસ્ટ - 19
1.
ગુજરાતી વિશ્વ કોષમાં કોનું વિશિષ્ટ યોગદાન રહેલું છે?
2.
‘ચારણ કન્યા’ કાવ્યના કવિ કોણ છે?
3.
નીચે પૈકી ક્યું પુસ્તક કવિ ન્હાનાલાલનું નથી?
4.
'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યપંકિતના કવિ કોણ છે?
5.
'દીપનિર્વાણ'ના સર્જક કોણ છે?
6.
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું ક્યું જોડકું ખોટું છે?
7.
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા?
8.
આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી?
9.
‘પતિલ’ ઉપનામ ક્યા સાહિત્યકારનું છે?
10.
પાગલ અને વિહારી ઉપનામો ક્યા સાહિત્યકારના છે?
11.
સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે?
12.
સમૂહનૃત્યમાં લયબદ્ધ રીતે ગાવામાં આવતાં ગીતવિશેષ ને શું કહેવામાં આવે છે?
13.
ગુજરાતમાં દિવ્યાંગને આત્મનિર્ભર બનાવવાના હેતુથી સરકારી ભરતીમાં કેટલા ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાંં આવેલ છે?
14.
ગુજરાતમાં મુખ્યમંત્રી વતનપ્રેમ યોજના અંતર્ગત ગામના કામોના નિયત ખર્ચ પૈકી દાતા/દાતાઓ પોતાના ગામમાં કેટલા ટકા કે તેથી વધુ રકમ નું દાન આપી શકશે?
15.
ગુજરાત સરકારના વહિવટી આદેશ અનુસાર વર્ષ 2001થી ગ્રામસભા વર્ષમાં કેટલી વખત યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે?
16.
‘ઝબૂક વીજળી ઝબુક’ બાળકાવ્ય સંગ્રહ ક્યા સાહિત્યકારની રચના છે?
17.
ગુજરાતી ભાષાના સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય ‘હુન્નરખાનની ચડાઈ’ની રચના કોણે કરી હતી?
18.
ગુજરાતી ગઝલના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?
19.
અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે?
20.
પ્રેમના આંસું અને કાગળની હોડી વાર્તા સંગ્રહો ક્યા સાહિત્યકારના છે?
21.
'વચનામૃત' ગ્રંથની રચના કોણે કરી હતી?
22.
ગુજરાતમાં સમાજ સુધારા માટે જાણીતાં દુર્ગારામ મહેતાનો જન્મ ક્યા થયો હતો?
23.
ઈટ્ટાકિટા, ધીંગામસ્તી, ટીંગાટોળી અને બિન્દાસ કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે?
24.
રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો.
25.
'વનરાજ ચાવડો’ નવલકથાના લેખક કોણ છે?