ટેસ્ટ : ગુજરાત જનરલ નોલેજ ટેસ્ટ - 20
1.
મનુભાઈ પંચોળીની આત્મકથાનું નામ જણાવો.
2.
રતિલાલ બોરીસાગરનું વતન કયું?
3.
પ્રવિણ દરજીનું પૂરું નામ જણાવો.
4.
'ઝબુક ઝબુક વીજળી ઝબુક' કયા સાહિત્યકારનો બાળકાવ્યસંગ્રહ છે?
5.
'લોહીની સગાઈ' સાહિત્યપ્રકાર ઓળખી બતાવો.
6.
'ગુર્જર ભાષા' નો સૌપ્રથમ ઉલ્લેખ કરનાર કવિ કોણ છે?
7.
મોટા ખેતરને સળંગ ખેડતા ન ફાવે તેથી ટુકડે ટુકડે ખેડવું તે.
8.
કલેકટરનું પદ કયા ગર્વનર દ્વારા શરુ કરવામાં આવ્યું હતું?
9.
"ગામસભા એ પંચાયતીરાજની ગંગોત્રી છે." આ વિધાન કોનું છે?
10.
73મા બંધારણીય સુધારા અંતર્ગત ગ્રામસભાનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે?
11.
જિલ્લા પંચાયતના પ્રમુખનો કાર્યકાળ સામાન્ય રીતે કેટલો હોય છે?
12.
મહાગુજરાત જનતા પરિષદની છેલ્લી બેઠક કયા સ્થળે મળી હતી?
13.
અમદાવાદનું શહિદ સ્મારક કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન બન્યું હતું?
14.
ગિરનાર તળેટીમાં આવેલા સુદર્શન તળાવનું સમારકામ કોણે કરાવ્યું હતું?
15.
પ્રથમ પુર્ણ સ્વરાજ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો?
16.
સૌપ્રથમ સ્વરાજ શબ્દનો પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો?
17.
વેવેલ યોજના કયા વર્ષમાં રજુ કરવામાં આવી?
18.
બળદગાડા માટે કયો શબ્દ જાણીતું છે?
19.
મહાત્મા મૂળદાસની સમાધી કયાં આવેલી છે?
20.
બ્રોન્ઝ વુમન ઓફ ઈન્ડિયા તરીકે કોણ જાણીતું છે?
21.
ગુજરાતી ભાષાની પ્રથમ ગઝલ કયા શીર્ષક હેઠળ લખાયેલી છે?
22.
મંદોદરખાનના ગામનું નામ જણાવો.
23.
નવલરામે ક્ટાક્ષ શૈલીમાં લખેલી કવિતા કઈ?
24.
જક્કલાનું પાત્ર કઈ કૃતિમાં આવે છે?
25.
'વિનિપાત' વાર્તાના લેખક કોણ છે?