ટેસ્ટ : ગુજરાત જનરલ નોલેજ ટેસ્ટ - 21

1. 
સૌરાષ્ટ્ર જ્યારે કાઠિયાવાડ નામે ઓળખાતું ત્યારે તેમાં નીચેના પૈકી ક્યા પ્રાંત હતા?
2. 
ગીરનાં જંગલને ક્યા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું?
3. 
વિખ્યાત ગઝલોના સર્જક શ્યામ સાધુનું પૂરું નામ જણાવો.
4. 
મહારાષ્ટ્ર રાજ્યને ગુજરાતના ક્યા બન્ને જીલ્લાની હદ મળતી (સ્પર્શતી) નથી?
5. 
અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ ઐતિહાસિક મોતીશાહી મહેલને કોના દ્વારા 'સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક' તરીકે નામાંકિત કરવામાં આવ્યો?
6. 
બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં ક્યા પ્રકારના સૉનેટને લોકપ્રિય કર્યો?
7. 
ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
8. 
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને ‘જ્ઞાનપીઠ એવોર્ડ’ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે?
9. 
સોલંકી વંશના છેલ્લા રાજાને હરાવીને વિશળદેવે ગુજરાતની ગાદી હાથ કરીને વિશાળ નગર વસાવ્યું તે વીસનગર તરીકે ઓળખાયું, તે પરાજિત રાજાનું નામ જણાવો.
10. 
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો‌.
(a) ‘જનનીની જોડ સખી નહિ જડે રે લોલ'
(b) ‘યા હોમ કરીને પડો ફતેહ છે આગે'
(c) 'વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે'
(d) ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'
(1) મીરાં
(2) હરીન્દ્ર દવે
(3) બોટાદકર
(4) નર્મદ
11. 
‘જી.એસ.ડી.એમ.એ.’ નું આખું નામ શું છે?
12. 
‘ઈવા ડેવ’ ઉપનામ ધરાવતા લેખકનું નામ જણાવો.
13. 
નીચેનામાંથી કઈ રચના ઝવેરચંદ મેઘાણીની નથી?
14. 
ખંડકાવ્યો સાથે કયા કવિનું નામ જોડાયેલું છે?
15. 
રમણલાલ દેસાઈની કૃતિ ‘ભારેલો અગ્નિ’ કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે?
16. 
તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે?
17. 
ગુજરાતમાં મેનગ્રૂવ જંગલો મુખ્યત્વે ક્યા છે?
18. 
સીપુ અને બાલારામ કઈ નદીની સહાયક નદી છે?
19. 
ગુજરાત રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે?
20. 
કચ્છના બન્ની વિસ્તારમાં આવેલ ગોળાકાર અને ઘાસનાં છાપરાવાળા મકાનોને કયા નામે ઓળખવામાં આવે છે?
21. 
ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
22. 
નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો.
23. 
ગુજરાતમાં બોલાતી બોલીઓ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી?
24. 
ગુજરાતના કયા મેળાને મીની કુંભનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે?
25. 
શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો?