ટેસ્ટ : ગુજરાત જનરલ નોલેજ ટેસ્ટ - 22

1. 
કચ્છના કયા રાજવીએ અમદાવાદથી પ્રભાવિત થઈ ભૂજ અને માંડવી બંદરનો પાયો નાંખ્યો?
2. 
મહમદ ગજનીના આક્રમણ સમયે જુનાગઢનો ચુડાસમાં વંશનો શાસક કોણ હતો?
3. 
ગુજરાતમાં કાષ્ઠકલાના ઉત્તમ નમૂનારૂપ "લલ્લુભાઈની હવેલી" કયા જિલ્લામાં આવેલી છે?
4. 
કોના શાસનકાળમાં 'છાયાચિત્રો' નો વિકાસ થયો હતો?
5. 
સૌરાષ્ટ્રની નદીઓ કેવું નદીતંત્ર ધરાવે છે?
6. 
સામયિક અને તેના યુગ અંગેનો કયો વિકલ્પ અયોગ્ય છે?
7. 
નીચીના માંથી કયો વિકલ્પ અયોગ્ય છે?
8. 
કોલમ અને તેના સર્જક અંગેનું કયું જોડકું ખોટું છે?
9. 
સંસ્થા અને તેના પ્રકાશન અંગેની ખોટી વિગત શોધો.
10. 
નર્મદે "મંડળ મળવાથી થતા લાભો" વિષય પરનું વ્યાખ્યાન કયાં આપ્યું હતું?
11. 
જિલ્લા પંચાયતના તમામ દફતરો તપાસવાનું કર્ય કોણ કરે છે?
12. 
રાજ્ય વિધાનમંડળમાં સામાન્ય ખરડાઓ કયા ગૃહમાં રજુ કરવામાં આવે છે?
13. 
પંચાયતની હદના ફેરફારનો વિષય કયો છે?
14. 
'ગીત ગોંવિદ'ના લેખક કોણ હતા?
15. 
મહર્ષિ ચરક નીચેનામાંથી શેની સાથે સંકળાયેલા હતા?
16. 
ઓખાહરણની રચના કોને કરી હતી?
17. 
ગુજરાતમાં સૌપ્રથમ પ્રાગઐતિહાસિક યુગના અવશેષ ક્યાથી મળી આવ્યા હતા?
18. 
મૈત્રકયુગનો કયો રાજા 'ઘર્માદિત્ય' તરીકે ઓળખાતો હતો?
19. 
નીચેનામાંથી ગુજરાતની કઈ GI Tag વસ્તુને મળેલ નથી?
20. 
તેરા દરબારગઢમાં આવેલા ચિત્રો ચિત્રકળાની કઈ શૈલીના ઉત્કૃષ્ટ નમુનાઓ છે?
21. 
મોર્યયુગના વહીવટીતંત્રના રેકર્ડખાતુના વડાને _________ કહેવાતું હતુ.
22. 
રાબિયા-ઉદ્દ- દૌરાનનો મકબરો _________ ખાતે આવેલો છે.
23. 
મુઘલ સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા __________ વિભાગ હતો.
24. 
"ડેક્કન એજ્યુકેશન સોસાયટી" ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?
25. 
ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું હિલસ્ટેશન કઈ પર્વતમાળામાં આવેલ છે?