ટેસ્ટ : ગુજરાત જનરલ નોલેજ ટેસ્ટ - 23
1.
નીચે પૈકી કોણ મૈત્રક વંશનો સ્થાપક હતો?
2.
દ્વિતીય જૈન સંગતિ ગુજરાતનાં કયા સ્થળે આયોજીત થઈ હતી?
3.
સિધ્ધપુરમાં રુદ્ર મહેલનું નિર્માણ કોને કરાવેલું?
4.
ગુજરાતમાં નીચે પૈકી કયા સુલતાન દ્વારા માળવા જીતાયુ?
5.
ગુજરાતની વસ્તીગીચતા પ્રતિ ચોરસ કિમીએ કેટલી છે?
6.
ઢાઢર નદી અને નર્મદા નદી વચ્ચેના પ્રદેશને શું કહેવાય?
7.
નીચે પૈકી કઈ નદીને સૌરાષ્ટ્રની ગંગા કહેવાય?
8.
સૂકા ઝાખરાવાળા જંગલો નીચે પૈકી ક્યાં જોવા મળે છે?
9.
ગુજરાતમાં બરડા અભ્યારણ ક્યાં આવેલું છે?
10.
થોળપક્ષી અભ્યારણ ગુજરાતમાં ક્યાં આવેલું છે?
11.
જાફરાબાદી એ કયા પશુની જાત છે?
12.
ગુજરાતમાં સૌથી વધુ ફ્લોરસપાર ક્યાથી પ્રાપ્ત થાય છે?
13.
નીચે પૈકી કયા મેળામાં “હુડા” નૃત્ય કરવામાં આવે છે?
14.
નકળંગનો મેળો ગુજરાતનાં કયા જિલ્લામાં ભરાય છે?
15.
નીચે પૈકી કયા ભરતકામ ઉપર બલૂચી અસર જોવા મળે છે?
16.
નીચે પૈકી કઈ દેવીને આદિવાસીઓ દ્વારા પાર્વતીનું રૂપ આપવામાં આવ્યું છે?
17.
“મંજીરા” એ કયા પ્રકારનું વાદ્ય છે?
18.
પ્રાગનો મહેલ ક્યાં આવેલો છે?
19.
લેડી કીકાબાઈ પ્રેમચંદ લાઈબ્રેરી કયા જીલ્લામાં આવેલી છે?
20.
ખંડકાવ્યો સાથે કયા કવિનું નામ જોડાયેલું છે?
21.
તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે?
22.
ગુજરાતમાં મેનગ્રૂવ જંગલો મુખ્યત્વે ક્યા છે?
23.
ગુજરાતના કયા મેળાને મીની કુંભનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે?
24.
મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો?
25.
ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યારે લદવામાં આવ્યું હતું?