ટેસ્ટ : ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 15

1. 
નીચેનામાંથી કોને 'ઉભયાન્વયી' તરીકે પણ ઓળખવામાં આવે છે?
2. 
નીચેનામાંથી કયો સંખ્યામેળ છંદ છે?
3. 
નીચેનામાંથી કઈ વિભક્તિ 'છુટા પાડવાનો ભાવ' દર્શાવે છે?
4. 
નીચેનામાંથી કયો કૃદંતનો પ્રકાર નથી?
5. 
ગુજરાતી ભાષામાં ક્રિયાપદના કેટલા પ્રયોગો છે?
6. 
કયા વાક્યપ્રકારમાં મુખ્ય અને ગૌણ વાક્ય જોવા મળે છે?
7. 
નીચેનામાંથી કયો દ્વન્દ્વ સમાસનો પ્રકાર નથી?
8. 
નીચેનામાંથી કયો વ્યંજનનો ઉચ્ચારસ્થાન પ્રમાણેનો પ્રકાર નથી?
9. 
નીચેનામાંથી કયો સમાસ વિભક્તિ પ્રત્યયથી છૂટો પડે છે?
10. 
નીચેનામાંથી કયો શબ્દાલંકારનો પ્રકાર નથી?
11. 
નીચેનામાંથી કયો વિશેષણનો પ્રકાર નથી?
12. 
મનમાં હર્ષ, શોક, ગભરાટ, અહોભાવ વગેરે લાગણીના કારણે જે શબ્દ મોંમાંથી સરી પડે તેને ______ કહે છે.
13. 
નીચેનામાંથી કયા વિશેષણને 'સંબંધક વિશેષણ' પણ કહે છે?
14. 
કયા સમાસનું બીજું પદ ક્રિયાધાતુ દર્શાવે છે?
15. 
કયા છંદમાં આઠમા અક્ષરે યતિ આવે છે?
16. 
વ્યંજનના ઉચ્ચાર વખતે વધુ હવાના જથ્થાની જરૂર પડે તેને ______ કહે છે.
17. 
'મ ર ભ ન ય ય ય' બંધારણ ધરાવતો છંદ દર્શાવો?
18. 
ગુજરાતી શબ્દભંડોળમાં કઈ ભાષાનો ફાળો નથી?
19. 
ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતાનો ભાવ એટલે ______
20. 
માપ કે જથ્થાના અર્થમાં વપરાતું વિશેષણ એટલે ______
21. 
નીચેનામાંથી કયો સંધિનો પ્રકાર નથી?
22. 
નીચેનામાંથી કયો નિપાતનો પ્રકાર નથી?
23. 
'ગણરચના' એ શેનું લક્ષણ ગણાય છે?
24. 
ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતા દર્શાવવાનો ભાવ કયા અલંકારમાં છે?
25. 
નીચેનામાંથી કયો માત્રામેળ છંદ નથી?