ટેસ્ટ : ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 16
1.
શબ્દકોશના ક્રમ પ્રમાણે ક્યા શબ્દોનો ક્રમ સાચો છે?
2.
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદ માંથી ખોટો વિકલ્પ શોધો.
3.
નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.
4.
અલંકાર ઓળખાવો : મહાસાગર એટલે મહાસાગર
5.
‘વિવેકાનંદ’ સંધિ છૂટી પાડો.
6.
નીચેના વિકલ્પો પૈકી સાચી જોડણીવાળો શબ્દ કયો છે?
7.
નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.
8.
'નવા કપડાં પહેરીને તે રૂઆબભેર ચાલ્યો'- આ વાક્યમાં 'રૂઆબભેર' શું છે?
9.
પંખી ઊડીને ઝાડ પર બેઠુ - આ વાક્યમા 'ઊડીને' શબ્દ શુ છે?
10.
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.
11.
નીચેનામાંથી કોને 'ઉભયાન્વયી' તરીકે પણ ઓળખવામાં આવે છે?
12.
નીચેનામાંથી કયો સંખ્યામેળ છંદ છે?
13.
નીચેનામાંથી કઈ વિભક્તિ 'છુટા પાડવાનો ભાવ' દર્શાવે છે?
14.
નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.
15.
નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી?
16.
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો.
17.
ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ જો - પંકિતમાં અલંકાર કયો છે?
18.
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો.
19.
‘અપ્સરા તો અપ્સરા જ ને !’ - આ વિધાનમાં ક્યો અલંકાર છે?
20.
પ્રતિ+ અંગ - શબ્દની સંધિ કરો.
21.
તેઓ હાથ ઊંચા કરીને મદદ માંગતા હતા - કૃદંત ઓળખાવો.
22.
‘તમારે માત્ર દસ વખત લખવાનું છે.’ - વિધાનમાં ‘માત્ર’ શું દર્શાવે છે?
23.
સલવટ - શબ્દનું શિષ્ટરૂપ જણાવો.
24.
ક્યા છંદની પહેલી અને બીજી પંક્તિના અક્ષરોનો સરવાળો 31 થવો જોઈએ.
25.
રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. : દાણો ચાંપી જોવો