ટેસ્ટ : ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 17
1.
સંયોજકનો પ્રકાર લખો.
વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા.
2.
રૂઢિપ્રયોગ ઓળખી બતાવો.
3.
નીચેનામાંથી ક્યો દ્વંદ્વ સમાસ છે?
4.
” હિન્દુ ધર્મની બાળપોથી ” કૃતિના લેખક કોણ છે?
5.
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો.
7.
નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.
8.
‘છકડો પાણીપંથો ઘોડો બની ગયો' અલંકાર ઓળખાવો.
9.
ખાતર ઉપર દિવેલ - કહેવતનો અર્થ એટલે
10.
છંદ ઓળખાવો.
નેવાધારે નયન વરસી પત્રથી દીકરી તે.
11.
નીચેની પક્તિમાં કયો અલંકાર છે?
'તું ચંદ્રથી સુહાસિની હે.'
12.
આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો : અશ્વ
13.
‘વિદ્યા + ઉત્તેજક’ સંધિ જોડો.
14.
'ઉદ્યમી' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો.
15.
નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.
નહોરા
16.
‘નવરાત્રિ’ શબ્દનો સમાસ જણાવો.
17.
'શ૨સંધાન કરવું' રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો
18.
નીચેનામાંથી ક્યો પ્રકાર કૃદંતનો એક પ્રકાર નથી?
19.
'કૃતજ્ઞ' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો.
20.
તેમણે ભોજન પીરસ્યું - પ્રેરક વાક્ય બનાવો.
21.
નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો.
સુષુપ્ત
22.
નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે?
23.
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો.
24.
'ટીપણું' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો.
25.
નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.
દૂઝણી ગાયની લાત પણ સારી