ટેસ્ટ : ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 18

1. 
‘હું હવે તમને ભણાવવા રાજી નથી.’ : કેવા પ્રકારનું વાકય છે?
2. 
ક્રિયાપદના મૂળ અંગમાં ‘આવ’ પ્રત્યય કઈ વાકયરચનામાં ઉમેરવામાં આવે છે?
3. 
‘વાંચનારા અજ્ઞાત રહેતા નથી.’ : વાક્યમાં કયો કૃદંત છે?
4. 
રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
એ મૂલ્યવાન વસ્તુઓ છે.
5. 
નીચેનામાંથી ગુણવાચક વિશેષણ અંગે કયું વિધાન ખોટું છે?
6. 
‘અલ્પેશ ભણે છે.’ : વાકયનું પ્રેરક બનાવો.
7. 
‘ચિરાગ વાંચતા વાંચતા ટીવી જુએ છે.’ : વાકયમાં કૃદંત ઓળખાવો.
8. 
નીચેનામાંથી કયું વિકારી વિશેષણ છે?
9. 
જે વાકયમાં એક જ ક્રિયાપદ હોય તેને કેવું વાકય કહેવાય છે?
10. 
‘શ્રદ્ધાને આજે ગાવું નથી.’ : વાકયનો પ્રકાર જણાવો.
11. 
‘આ ફૂલ સુંદર છે’ આ વાકયમાં વિશેષણનો પ્રકાર ઓળખાવો.
12. 
‘રામ વનમાં ગયા એટલે શબરીને મળ્યા’ : આ કેવા પ્રકારનું વાકય છે?
13. 
‘મેં આ પુસ્તક વાંચેલું છે.’ : વાક્યમાં કૃદંત ઓળખાવો.
14. 
‘જ, ફક્ત, જી’ જેવા શબ્દો શું સૂચવે છે?
15. 
ક્રિયાના અર્થમાં વધારો કરે તેને શું કહેવાય?
16. 
‘હું પેનથી લખું છું.’ : વાકયનું કર્મણિમાં રૂપાંતર કરો.
17. 
કોઈ વસ્તુ વ્યક્તિ કે પદાર્થની ઓળખ સૂચવતા પદને શું કહેવામાં આવે છે?
18. 
ગુજરાતી ભાષામાં મુખ્યત્વે સંજ્ઞાના કેટલા પ્રકાર પડે છે?
19. 
‘હમણાં દોડવા જવાનું નથી.’ : ક્રિયાવિશેષણ ઓળખાવો?
20. 
‘ધવલથી બોલાય છે.’ : કેવા પ્રકારનું વાકય છે?
21. 
‘હું ભણવા જ આવ્યો છે.’ : વાક્યમાં નિપાત ઓળખાવો.
22. 
નીચેનામાંથી કયું અવિકારી વિશેષણ છે?
23. 
‘પંખી ફડફડ ઊડી ગયું’ : ક્રિયાવિશેષણ ઓળખાવો?
24. 
‘સિંહ આસપાસ જોવાની જરાય દરકાર કરતો ન હતો.’ આ વાક્યમાં ‘આસપાસ’ કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે?
25. 
રેખાંકિત નિપાતનો પ્રકાર જણાવો.
‘મારે માત્ર કેરી જોઈએ છે.’