ટેસ્ટ : ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 19

1. 
'માનવસેવા' સમાસ ઓળખાવો.
2. 
'વિવેકાનંદ' સંધિ છૂટી પાડો.
3. 
'તમને ભગવાને ઘણું ધન આપ્યું છે.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે?
4. 
' અત્યંત ' શબ્દની સંધિ છૂટી પાડો.
5. 
'માતાપિતા' સમાસ ઓળખાવો.
6. 
રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો.

'તેણે કાંસકીથી વાળ ઓળ્યા.'

7. 
રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો.

'રાણા પ્રતાપનો ઘોડો.'

8. 
'એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ' - છંદ ઓળખાવો.
9. 
'અંગૂઠાનો રાવણ કરવો' - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
10. 
'ના મારે જવું જ છે' આ વિધાનમાં વપરાયેલ 'જ' શું છે?
11. 
'મનેખ જેવા મનેખને ય કપરો કાળ આવ્યો.' - અલંકાર જણાવો.
12. 
નીચેનામાંથી કયો છંદ 21 વર્ણસંખ્યા ધરાવે છે?
13. 
'રે પંખીડા, સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો' - આ પંક્તિનો છંદ જણાવો.
14. 
'અઢળક ઢળિયો રે શામળિયો' - આ પંક્તિનો અલંકાર જણાવો.
15. 
'ધૂમકેતુ' ઉપનામ કયા સર્જકનું છે?
16. 
આદર સૂચક નિપાત કયો છે?
17. 
નીચેનામાંથી કયો શબ્દ સાચો છે?
18. 
'ન્યૂનતા'ની સંધિ છોડો.
19. 
'સમર્પણ એટલે બલિદાન વિના સિદ્ધિ નથી' - સંયોજકનો અર્થ આપો.
20. 
'ગ્રહણ વખતે સાપ નીકળવો' એટલે શું?
21. 
ષષ્‌ + આનન = _________
22. 
'સ્તુતિ' શબ્દનો સમાનાર્થી આપો.
23. 
'તું ઢાળ ઢોલિયો, હું ગઝલનો દીવો કરું' - કયો અલંકાર છે?
24. 
'શેઠ' સંજ્ઞાનો પ્રકાર કયો છે?
25. 
'ધૂણી ધખે મારા ધૈર્યની જલતું જીવનકાષ્ઠ' - આ પંક્તિનો અલંકાર જણાવો.