ટેસ્ટ : ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 20

1. 
સિક્કા સાચવીરાખવાની પટ્ટા જેવી કોથળી.
2. 
ઘોડાને ઘેર હોવું રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
3. 
અલંકાર જણાવો : મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે રે....
4. 
'અંજળ' શબ્દનો સમાસ જણાવો.
5. 
વાકયમાં વિભક્તિ જણાવો.
તે બ્રાહ્મણ ગાય આપે છે?
6. 
વાકયનો પ્રકાર જણાવો : એણે કામ કર્યું હોત તો હું તેને શાબાશી આપત.
7. 
કર્મણીવાક્ય બનાવો : સરકાર આ મહિને અનાજ આપે છે.
8. 
સાચી જોડણી જણાવો.
9. 
'હણો ના પાપીને દ્વિગુણ વધશે પાપ જગનાં' ‌‌‌‌- છંદ ઓળખાવો.
10. 
'બારમો ચંદ્રમાં હોવો' - આ રુઢિપ્રયોગનો અર્થ જણાવો.
11. 
'શોણિત' શબ્દનો અર્થ જણાવો.
12. 
જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય?
13. 
અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ જણાવો.
14. 
'સરઘસ' સંજ્ઞાનો પ્રકાર જણાવો.
15. 
'પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.' - અલંકાર જણાવો.
16. 
આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો: 'વખાણી ખીચડી દાંતે વળગે.'
17. 
સાચિ સંધિ દર્શાવો:
18. 
'હાથનાંં કર્યા હૈયે વાગ્યાં'- કહેવતનો યોગ્ય અર્થ આપો.
19. 
'જસજસયલગા' બંધારણ કયા છંદનું છે?
20. 
શબ્દકોશના યોગ્ય ક્રમ પ્રામાણે ગોઠવેલા દર્શાવો :
21. 
'આ ડબામાં એક કિલો ઘી છે.' - વિશેષણ શોધો.
22. 
'નવાં કપડાં પહેરીને તે રૂઆબભેર ચાલ્યો' - આ વાક્ય માં 'રૂઆબભેર' શું છે?
23. 
'આ દવા દૂધ સાથે લેજો' વાક્યનો પ્રકાર જણાવો?
24. 
'પદભ્રષ્ટ' કયો સમાસ છે?
25. 
'કોઈનેય વધારે કામ કરવું નથી' વાક્ય વિશેષણનો પ્રકાર કયો છે?