ટેસ્ટ : ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 21

1. 
કહેવતનો અર્થ આપો : પરમેશ્વર પાધરો તો વેરી આંધળો
2. 
'ન્યુનતા' શબ્દની સંધી છોડો.
3. 
સમાસ ઓળખાવો : દિવાકર
4. 
કૃદંત ઓળખાવો : પડતાંને પાટું કોણ મારે?
5. 
નિપાત ઓળખાવો : એણે લેખ લખ્યો ખરો?
6. 
વિભક્તિ ઓળખાવો : આકાશમાંથી વરસાદ પડે છે.
7. 
આપેલ વાક્યનો પ્રકાર જણાવો. તમારી જવાબદારી મારા પર નહીં.
8. 
શબ્દકોષ પ્રમાણે સાચો ક્રમ ઓળખી બતાવો.
9. 
કહેવતનો અર્થ આપો : લીલા વનમાં સૂડાઘણા
10. 
રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : ચકરડી ભમરડી રમાડવી.
11. 
જે અલંકાર ફ્ક્ત શબ્દને જ આકર્ષણ કે ચમત્કૃતિ બનાવે તેને કયો અલંંકાર કહેવાય?
12. 
સમાસ ઓળખાવો : પ્રધાનમંત્રી
13. 
ઓરડામાં કોણ બેઠું છે? વાક્યમાં અનુગ ઓળખાવો.
14. 
આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતો, પણ તેના પુત્ર આદિત્યેને ભણવું ગમતું ન હતું. વાક્યનો પ્રકાર ઓળખાવો.
15. 
રમેશ ઝડપથી ચાલતો હતો. ક્રિયાવેશેષણ ઓળખાવો.
16. 
નામના બદલે વપરાતા પદોને શું કહેવાય છે?
17. 
કૃદંત ઓળખાવો : કરમાયેલા ફૂલનો ઢગલો પડયો છે.
18. 
નિપાત ઓળખાવો : તું ફ્કત મારી વાત સાંભળ.
19. 
સિક્કા સાચવીરાખવાની પટ્ટા જેવી કોથળી.
20. 
ઘોડાને ઘેર હોવું રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો.
21. 
અલંકાર જણાવો. મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે રે....
22. 
શાર્દુલવિક્રીડિતનું બંધારણ જણાવો.
23. 
'અંજળ' શબ્દનો સમાસ જણાવો.
24. 
કેવી વાત કરો છો? - વાકયમાં વિશિષણ જણાવો.
25. 
વાકયનો પ્રકાર જણાવો. એણે કામ કર્યું હોત તો હું તેને શાબાશી આપત.