ટેસ્ટ : ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 22
1.
આ કહેવતનો અર્થ આપો : 'દીવા પાછળ અંધારું'
2.
'રાજીવ' નો સમાનાર્થી શબ્દ આપો.
3.
'મૌખિક' નો વિરોધી શબ્દ આપો.
4.
નીચે સાચી જોડણી કઈ છે?
5.
નીચે સાચી જોડણી કઈ છે?
6.
નીચેનામાંથી કોને 'ઉભયાન્વયી' તરીકે પણ ઓળખવામાં આવે છે?
7.
નીચેનામાંથી કયો સંખ્યામેળ છંદ છે?
8.
નીચેનામાંથી કઈ વિભક્તિ 'છુટા પાડવાનો ભાવ' દર્શાવે છે?
9.
ગુજરાતી ભાષામાં ક્રિયાપદના કેટલા પ્રયોગો છે?
10.
કયા વાક્યપ્રકારમાં મુખ્ય અને ગૌણ વાક્ય જોવા મળે છે?
11.
નીચેનામાંથી કયો દ્વન્દ્વ સમાસનો પ્રકાર નથી?
12.
નીચેનામાંથી કયો સમાસ વિભક્તિ પ્રત્યયથી છૂટો પડે છે?
13.
નીચેનામાંથી કયો શબ્દાલંકારનો પ્રકાર નથી?
14.
નીચેનામાંથી કયો વિશેષણનો પ્રકાર નથી?
15.
નીચેનામાંથી કયા વિશેષણને 'સંબંધક વિશેષણ' પણ કહે છે?
16.
કયા છંદમાં આઠમા અક્ષરે યતિ આવે છે?
17.
ગુજરાતી શબ્દભંડોળમાં કઈ ભાષાનો ફાળો નથી?
18.
ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતાનો ભાવ એટલે _________
19.
માપ કે જથ્થાના અર્થમાં વપરાતું વિશેષણ એટલે _________
20.
નીચેનામાંથી કયો નિપાતનો પ્રકાર નથી?
21.
'ગણરચના' એ શેનું લક્ષણ ગણાય છે?
22.
બે શબ્દો વચ્ચેનો ભેદ દર્શાવવા કયું વિરામચિહ્ન વપરાશે?
23.
નીચેનામાંથી કયો સર્વનામનો પ્રકાર નથી?
24.
ગુજરાતી ભાષા માટે કયો વિકલ્પ અયોગ્ય ગણાય?
25.
કયા વાક્યને સંયોજક વડે જોડવામાં આવે છે?