ટેસ્ટ : ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 23

1. 
શબ્દકોશના ક્રમ પ્રમાણે ક્યા શબ્દોનો ક્રમ સાચો છે?
2. 
રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો : જીભ ન ઉપડવી.
3. 
નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.
મનમાં ગાંઠ વાળવી
4. 
‘વિવેકાનંદ’ સંધિ છૂટી પાડો.
5. 
નીચેના વિકલ્પો પૈકી સાચી જોડણીવાળો શબ્દ કયો છે?
6. 
નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો : જંબાલ
7. 
નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો : છીલર
8. 
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ જણાવો.
9. 
'પરીમિતી' ની સાચી જોડણી કઈ છે?
10. 
નીચેનામાંથી ક્યું સમાનાર્થી જોડકું ખોટું છે?
11. 
રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો : સોડ તાણીને સૂઇ જવું.
12. 
‘તીર્થોત્તમ’ શબ્દની સંધિ છૂટી પાડો.
13. 
નીચેનામાંથી સાચું સમાનાર્થી જોડકું જણાવો.
14. 
"સતુર" શબ્દનો અર્થ નીચેના પૈકી શું થાય છે?
15. 
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.
16. 
નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો : વ્યાસંગ
17. 
નીચેનમાંથી શબ્દકોશના ક્રમને ધ્યાનમાં રાખી પહેલો શબ્દ કયો આવે તે જણાવો.
18. 
સમાનાર્થી શબ્દની ખોટી જોડી શોધો.
19. 
નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી?
20. 
'સલવટ' શબ્દનું શિષ્ટરૂપ જણાવો.
21. 
ક્યા છંદની પહેલી અને બીજી પંક્તિના અક્ષરોનો સરવાળો 31 થવો જોઈએ.
22. 
નિર્ણય – શબ્દની સંધિ જણાવો.
23. 
'ગાયમાતા' સમાસ ઓળખાવો.
24. 
નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.
ખુવાર થવું
25. 
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.