ટેસ્ટ : ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 24

1. 
નીચે માંથી કયો સમાસ વિભક્તિ પ્ર્ત્યયથી છૂટો પડે છે.
2. 
“ મુખ મરકાવે માવલડી “ એ ક્યા અલંકાર નુ ઉદહરણ છે.
3. 
“ ન સ મ ર સ લ ગા “ એ ક્યા છંદ નુ બંધારણ છે.
4. 
“ મોટા શેઠ થી રોઇ પડાયુ “ કેવી વાક્યરચના છે.
5. 
નીચે પૈકી કયો ભારવાચક નિપાત નથી.
6. 
નીચે પૈકી કયો રવાનુકારી શબ્દ છે.
7. 
“ શ્રેષ્ઠ આયોજન કરનાર સફળ થાય છે. “ માં કયો ક્રુદંત છે.
8. 
વાક્યમાં જ્યારે છુટા પડવાનો ભાવ પ્રગટ થતો હોય ત્યારે કઈ વિભક્તિ પ્રયોજાય છે.
9. 
“ આજે હુ અમદાવાદ જવાનો છુ “ માં કયો ક્રિયાવિશેષણ વપરાયેલ છે.
10. 
“ પતીજ “ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
11. 
“ ધોંસરી ઉપાડવી “ રુઢિપ્રયોગ નો સાચો અર્થ આપો.
12. 
ક્રિયાનો જેમાં આધાર હોય તે કઈ વિભકિત ગણાય છે.
13. 
નીચે પૈકિ કોનુ તખલ્લુસ “ દ્વિરેફ “ છે.
14. 
“ હસતો ફિલસુફ “ નુ બીરુદ નીચે પૈકી કોને મળેલ છે.
15. 
“ ચહેરા “ નામની ક્રુતિ ના સર્જક નીચે પૈકી કોણ છે.
16. 
“ એક મુરખ ને એવી ટેવ, પથ્થર એટલા પુજે દેવ “ કોની પંક્તિ છે.
17. 
નીચે પૈકી કઈ ક્રુતિ પ્રેમાનંદની નથી.
18. 
નીચે પૈકી કોણ “ ગરબી સમ્રાટ “ તરીકે ઓળખાય છે.
19. 
“ કાશ્મી નો પ્રવાસ “ નિબંધ ના રચયિતા કોણ છે.
20. 
“ મળેલા જીવ “ નીચે પૈકી કોની કૃતિ છે?
21. 
“ પડતા પહેલા જ તેના પ્રાણ નીકળી ગયા “ કયો અલંકાર સુચવે છે.
22. 
નીચે પૈકી કયા છંદ ના 17 અક્ષર નથી.
23. 
“ હુ રાજ્યાસન ભોગવુ છુ “ એ કયા પ્રકારની વાક્યરચના છે.
24. 
“ હરેન્દ્ર “ ની સંધિ છોડો.
25. 
“ મહાદેવ “ સમાસ ઓળખાવો.