ટેસ્ટ : ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 25
1.
અલંકાર ઓળખાવો : ઊતર્યા રંક ઘરે, શો પુણ્ય પ્રભાવ જો !
3.
ફ્ક્ત દસ મિનિટમાં આવી જાઓ. 'ફક્ત' કયો નિપાત છે?
4.
'દંતોષ્ઠય' સંધિ વિગ્રહ કરો.
5.
'લખવું-વાંચવું એ કઈ કેળવણી નથી.' કૃદંતનો પ્રકાર જણાવો.
7.
સાચો વિરોધી શબ્દ આળખાવો :
8.
રુઢિપ્રયોગનો કયો અર્થ સૂચવે : નાડ પારખવી
9.
ભાઈ-બહેનના શૈશવ જીવનનું નિરુપણ કરતી 'ગુલાબ અને શીવલી' કોની કૃતિ છે?
10.
ઉમાશંકર જોષીનો જન્મ કયાં થયો હતો?
11.
નીચેનામાંથી કઈ નવલકથા પન્નાલાલ પટેલની નથી?
12.
"બંદીઘર" નવલકથા લેખક કોણ છે?
13.
આદિવાસી સમાજના ઉત્થાન માટે "નંંદિગ્રામ" સંસ્થાની સ્થાપના કોણ કરી હતી?
14.
શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો :- "શેરડીના બીજ રાખવાનો ખાડો"
15.
' મહોત્સવ ' શબ્દનો સમાસ ઓળખાવો.
16.
' સચિને વિદાય લીધી ' વાક્યનું કર્મણિ વાક્ય બનાવો.
17.
રૂપક અલંકારનું ઉદાહરણ શોધીને લખો.
19.
મને નિરાંત થઈ - વાક્ય ઓળખાવો.
20.
નીચે આપેલા વાક્યમાંથી ' નિપાત ' શોધીને લખો.
'હવે એક જ ઉપાય છે.'
21.
નીચેનામાંથી કર્તરિ વાક્ય રચના શોધો.
22.
નીચેનામાંથી કયો તત્પુરુષ સમાસ નથી.
23.
નીચેનામાંથી શાર્દૂલવિક્રીડીત છંદનું બંધારણ - સૂત્ર ક્યું છે?
24.
'એકૈક' સંધિ વિગ્રહ કરો.