ટેસ્ટ : ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 27

1. 
નિષ્કામ - શબ્દની સંધિ છૂટી પાડો.
2. 
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધીને લખો.
સુલતાન મોકલ્યા બે મિયા સુલતાન ગુલતાન જોતા હતા.
3. 
નીચેનામાંથી ભાવેવાક્ય રચનાનો સાચો વિકલ્પ શોધો.
કુંવર રડી પડી
4. 
એટેવાળ આવવો - રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો.
5. 
નીચેનામાંથી રવાનુકારી શબ્દ નથી તે શોધો.
6. 
રણછોડ બઘાની માફક જોઈ રહ્યો. અલંકાર જણાવો.
7. 
ખારવા મોગરાના ફૂલ. અલંકાર ઓળખાવો.
8. 
‘અધખુલી’ સમાસ જણાવો.
9. 
‘ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે’ છંદ ઓળખાવો.
10. 
દાદાજી મને માત્ર પંદર રૂપિયા આપો. વાક્યમાં નીપાત ઓળખાવો.
11. 
‘જંબાલ’ શબ્દનો સમાનાર્થી જણાવો.
12. 
પાણી ભરવાનું ચામડાનું સાધન – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
13. 
‘વિધિ’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો.
14. 
‘મનેખ જેવા મનેખનેય કપરો કાળ આવ્યો છે’ અલંકાર ઓળખાવો.
15. 
‘યશાંકી’ શબ્દનો સમાસ ઓળખાવો.
16. 
‘ચોપાસે વલ્લિઓથી, પરિમલ પ્રસરે નેત્રને તૃપ્તિ થાય’ છંદ નો પ્રકાર જણાવો.
17. 
નીચેનામાંથી ક્યા છંદના બંધારણમાં 17 અક્ષરો નથી?
18. 
શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ પસંદ કરો.
19. 
સંધી છોડો : પાવક
20. 
નીચેનામાંથી સાચી જોડણી પસંદ કરો.
21. 
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : ગોજ
22. 
સમાનર્થી શબ્દ જણાવો : જયણા
23. 
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
'તાડના ફળની અંદરનો ગર'
24. 
‘વા વાયા ને વાદળ ઊમટ્યા’ - પંક્તિ અલંકાર ઓળખાવો.
25. 
ક્યા સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે?