ભારતનું બંધારણ ટેસ્ટ – 05

1. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ અયોગ્ય છે?
2. 
રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં ______ જરૂરી છે.
3. 
લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલું કોરમ હોવું જરૂરી છે ?
4. 
ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબના નાણાપંચની રચના કરવામાં આવેલ છે?
5. 
ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા કોણે કરી હતી?
6. 
કોઈ વ્યક્તિને કોર્ટમાં હાજર કરવા પોલીસને નિર્દેશ કરવા માટે નીચેનામાંથી કઈ રીટનો ઉપયોગ કરવામાં આવે છે?
7. 
ભારતીય બંધારણ મુજબ જિલ્લા સેશન્સ જજની નિમણુંક કોણ કરે છે?
8. 
નીચેનામાંથી કયા સંગઠને આયોજન પંચનું સ્થાન લીધું છે?
9. 
ભારતીય બંધારણના અનુચ્છેદ - 343 મુજબ સંઘની સત્તાવાર ભાષા કઈ છે?
10. 
ભારતીય બંધારણમાં કયા મૂળભૂત અધિકારની ખાતરી આપવામાં આવી નથી?
11. 
રાષ્ટ્રપતિની વૈધાનિક સત્તામાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી?
12. 
દરેક રાજ્ય માટે એક ઉચ્ચ ન્યાયાલય રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?
13. 
નીચેનામાંથી કઈ સત્તા રાજ્યપાલ પાસે નથી?
14. 
ભારતના સંવિધાનમાં મૂળભૂત હક્કોની જોગવાઈઓ કયા ભાગમાં આપવામાં આવેલી છે?
15. 
'NITI' આયોગનું સંપૂર્ણ નામ શું છે?
16. 
ભારતમાં મુક્તપણે ફરવા માટેનો અધિકાર બંધારણના કયા આર્ટીકલ હેઠળ આપવામાં આવેલ છે?
17. 
સંવિધાનના આર્ટિકલ - 40માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે?
18. 
ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા?
19. 
PIL શું છે?
20. 
રાષ્ટ્રીય લઘુમતી પંચમાં કેટલા સભ્યો હોય છે?
21. 
બંધારણનાં કયા અનુચ્છેદમાં ન્યાયાલયની ભાષા સંબંધી જોગવાઈ કરવામાં આવી છે?
22. 
રાજ્ય પુર્નગઠન આયોગની રચના ક્યારે કરવામાં આવી?
23. 
બંધારણ સભામાં પારસીઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું?
24. 
બંધારણમાં અનુક્રમે 56મા, 55મા, 53મા અને 36મા સુધારા દ્વારા શું થયું?
25. 
લોકસભામાં સૌથી વધુ પ્રતિનિધિત્વની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ પછી કયું રાજ્ય બીજું સૌથી મોટું રાજ્ય છે?